Gujarat

સોના ના ભાવ ધરખમ ઘટાડો ! આજે જ ખરીદો સોનુ

Spread the love

સોનું આપણે સૌ જાણીએ છિએ કે હાલ ના સમય માં સોના નું કેટલું મહત્વ છે. લોકો સોનને એક અમિરિ નુ સ્ટેન્ડર મને છે સાથો સાથ સોનું એક પ્રકારે ઇન્વેસ્ટમેન્ટ નું પણ એક્ સાધન મનાય છે.ત્યારે આજ રોજ સોના ના ભાવ માં જબર જસ્ત કડાકો બોલિયો છે.સોનું તેની હાઇ સપાટી થી 9,400 રૂપિયા સસ્તું બની ગયુ છે.

જો તમે પણ સોનાની ખરીદી ની આસમાં છો તો આ ખબર તમારાં માટે છે. કે જ્યાં સોનું ખરીદવાનિ એક અણમોલ તક મળી છે. તો જાણો તમારાં વિસ્તાર માં સોના નો ભાવ હાલ માં સોના ચાંદી ના ભાવ માં ઘટાડો જોવા મળી રહીયો છે ત્યારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર આજે સોનાના ભાવમાં (Gold Price Today) 0.19 ટકાનો અને ચાંદી માં (Silver Price Today) 0.45 ટકાના ઘટાડા જોવા મળિયો છે.

કાચા તેલના ભાવમાં તેજીના કારણે દુનિયામાં મોંઘવારી દરમાં વધારો થઈ રહીયો છે.ત્યારે સોના ચાંદી ના ભાવ માં ઘટાડો થઈ રહીયો છે. તેની પાછળ ના કારણ ની વાત કરીએ તો કોમોડિટી માર્કેટના જાણકારોના જણવિયા અનુસાર ડૉલર અને બોન્ડ પર મળનારા વ્યાજમાં તેજીના કારણે સોનાની કિંમત પર દબાણ ઊભું થયું છે. હાલમાં એવું લાગે છે કે સોનાની કિંમત પર દબાણ ચાલુ રહેશે.
હવે પ્રશ્ન ઊભો થાઈ કેશુ તહેવારો માં પણ સોનું અને ચાંદી એટલા જ સસ્તા રહેશે? તો આપને જણાવીદઈ એ કે ઓક્ટોબરના 3જા અઠવાડિયાથિ સોનાની કિંમતમાં તેજીનુ વલણ ફરીથી શરૂ થઈ શકે છે.

વળિ તહેવારો નજીક આવવાના કારણે પણ માંગ માં વધારો આવશે અને કિંમતમાં વધારાની શક્યતા જોવા મળી રહી છે.સોનું અને ચાંદી એવી વસ્તુ છે કે જેની કિંમત ઘણી વધુ હોય છે.તેવામાં તેની ખરીદી સમય એ તેની ગુણવતા તપાસ્વી જરૂરી બની જાય છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે આપણે તેની શુદ્ધતા ચકાસી શકીયે.

આ માટે સરકારે દ્વારા ‘BIS Care app’ એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. BIS Care App માં જેતે સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *