રણવીર સિંહ અને આલિયા ભટ્ટ એ પોતાની આવનારી ફિલ્મ ના પ્રમોશન ની વચ્ચે એવી મસ્તી કરતાં ની તસ્વીરો કરી શેર કે બંને ની ક્યૂટનેસ પર દિલ હારી જશો… જુવો તસ્વીરો
બૉલીવુડ ફિલ્મ સ્ટાર રણવીર સિંહ અને આલિયા ભટ્ટ હાલમાં તો પોતાની આવનારી ફિલ્મ ‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ ને લઈને પ્રમોશન માં બહુ જ વ્યસ્ત જોવા મલી આવ્યા છે. આ ફિલ્મ 28 જુલાઇ 2023 ના રોજ રિલિજ થવાની છે. ત્યારે આ વચ્ચે સુપરસ્ટાર રણવીર સિંહ અને અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાની ફિલ્મ ના પ્રમોશન માટે રાત દિવસ એક કરી રહ્યા છે. સુપરસ્ટાર રણવીર સિંહ અને આલિયા ભટ્ટ એ હાલમાં જ ઇન્સ્ટ્રગ્રામ પર પોતાની લેટેસ્ટ તસ્વીરો શેર કરી છે.
જેમાં બંને સ્ટાર્સ ‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ ના પ્રમોશન ની વચ્ચે બહુ બધી મસ્તી કરતાં જોવા મલી આવ્યા છે અને આ મસ્તી કરતાંય ક્યૂટ તસ્વીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે જે એમના ફેંસ ને દિલ હારી જવા માટે મજબૂર કરી દેય એવી સુંદર જોવા મલી આવે છે. અભિનેત્રી અલિયા ભટ્ટ એ હાલમાં જ પોતાના ઇન્સ્ટ્રગ્રામ હેન્ડલ પરી આ પ્રમોશન માં કરેલ મસ્તી મજાક ની ખૂબસૂરત તસ્વીરો શેર કરી છે જેમાં આલિયા ભટ્ટ તેના કો સ્ટાર રણવીર સિંન્હ ની સાથે મસ્તી કરતી નજર આવી રહી છે.
દરેક લોકો જાણે જ છે કે રણવીર સિંહ અને અલિયા ભટ્ટ બહુ જ સારા એકબીજા ના મિત્ર છે અને બંને વચ્ચે સારી એવી બોનડિંગ પણ જોવા મલી જાય છે. ફીલ્મ સ્ટાર રણવીર સિંહ અને અભિનેત્રી આલિયા ભટ્ટ ની સામે આવી રહેલ તસ્વીરો માં બંને સ્ટાર્સ બહુ જ કુલ મૂડ માં નજર આવી રહ્યા છે અને આ બંને એક બીજા સાથે બહુ બધી મસ્તી કરી રહ્યા છે. આ તસ્વીરો માં તમે જોઈ શકો છો કે અલિયા બહુ જ ખૂબસૂરત સાડીમાં પોતાનું કાતીલાના ફિગર દેખાડી રહી છે અને તેની ખૂબસૂરત અદાઓ લોકોને વધારે દિવાના કરી રહી છે.
આ બંને ની મસ્તી કરતાંય તવીરો સોશિયલ મીડિયા પર આવતા ની સાથે જ ઇન્ટરનેટ પર છવાઈ ગઈ છે. જ્યાં બંને સ્ટાર્સ એકબીજાની સાથે જોરદાર પોજ આપતા નજર આવી રહ્યા છે જ્યાં બંને બહુ જ ખૂબસૂરત લાગી રહ્યા છે. અભિનેત્રી આલિયા ભટ્ટ એ આ દરમિયાન બહુ જ ખૂબસૂરત શિફોન ની સાડી પહેરી હતી જે ટુ શેડ કલરમાં હતી જેમાં અભિનેત્રી બહુ જ ગોર્જિયસ લાગી રહી હતી.આ સાડી ની સાથે જ આલિયા ભટ્ટ હેવી જુમખા માં નજર આવી હતી જેમાં તે બહુ જ પ્યારી લાગી રહી હતી. ત્યાં જ બૉલીવુડ સ્ટાર રણવીર સિંહ આ દરમિયાન બહુ જ દેશિંગ અને હેન્ડસમ લાગી રહ્યા હતા જ્યાં અભિનેતા ફોરમલ લૂકમાં દરેક લોકોને પોતાના દિવાના બનાવી રહ્યા હતા.