આલીઆ ભટ્ટે પોતાની દીકરી રાહા ને લઈ ને આપ્યુ ચોંકાવનારુ નિવેદન! કીધુ કે મારી દીકરી ફિલ્મી….
બૉલીવુડ ની ટોપ અભિનેત્રી ની લીસ્ટમાં આલિયા ભટ્ટ નું નામ અન મોખરે જોવા મલી આવે છે. જ્યાર થી અલિયા ભટ્ટ દીકરી રાહા ની માતા બની છે ત્યારથી જ તે પોતાના કરિયર ની સાથે સાથે એક માતા હોવાની જવાબદારી પણ બખુબી નિભાવી રહી છે. હવે જ્યાં પણ તે જાય છે ત્યારે નિશ્ચિત રૂપથી પોતાની દીકરી રાહા ની વિષે પણ વાત કરતી હોય છે. હાલમાં જ તેને ફરી એકવાર પોતાની દીકરી રાહા ને લઈને એક બહુ જ મોટું નિવેદન રજૂ કર્યું છે.
અલિયા ભટ્ટ હાલમાં પોતાની આવનારી ફિલ્મ ‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ ને લઈને બહુ જ ચર્ચામાં જોવા મલી આવી છે. ‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ માં અલિયા ભટ્ટ રણવીર સિંહ ની સાથે સ્ક્રીન શેર કરતી નજર આવશે. બંને સ્ટાર્સ ફિલ્મના પ્રમોશન મા વ્યસ્ત છે. આ દરમિયાન ફિલ્મ ની સિવાય આલિયા એ પોતાના અંગત જીવન સાથે જોડાયેલ ઘણી વાતો નો પણ ખુલાસો કર્યો છે. અલિયા ભટ્ટ એ પોતાની દીકરી રાહા ના કરિયર પ્લાન નો ખુલાસો કરતાં જણાવ્યુ હતું કે નાની રાહા હજુ માત્ર 8 મહિના ની જ છે,
પરંતુ આલિયા ભટ્ટ અત્યાર થી જ દીકરી રાહા ના કરિયર ની પ્લાનિંગ કરવાનું શરૂ કરી દીધું છે. આમ તો સ્ટાર્સ ના બાળકો મોટા ભાગે સ્ટાર્સ જ બનતા હોય છે પરંતુ આલિયા ભટ્ટ નું કહેવું છે કે તેની દીકરી વૈજ્ઞાનિક બનશે. આલિયા ભટ્ટ એ એક વાતચીત દરમિયાન આ વાત જણાવી હતી. પરંતુ રાહા કપૂર માટે અલિયા ભટ્ટ પાસે કઈક અલગ જ પ્લાન છે. જેનો તેમણે ખુલાસો કર્યો છે. તમને જણાવી દઈએ કે રહા ના જન્મ પછી આલિયા ભટ્ટ ની આ પહેલી ફિલ્મ હશે. રોકી ઓર રાની કી પ્રેમ કહાની’ સિનેમાઘરોમાં 28 જુલાઇ ના રોજ રિલિજ થશે.
રોકી ઓર રાની કી પ્રેમ કહાની માં આલિયા – રણવીર સિંહ ની સાથે સાથે ધર્મેન્દ્ર, શબાના આજમી અને જયા બચ્ચન પણ મુખ્ય કિરદાર નિભાવશે. આ ફિલ્મ કરન જોહર ના નિર્દેશક નીચે બની છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અભિનેત્રી આલિયા ભટ્ટ એ એપ્રિલ 2022 માં પોતાના પ્રેમ અભિનેતા રણવીર કપૂર ની સાથે લગ્ન કર્યા હતા. લગ્ન ના લગભગ 7 મહિના બાદ આ કપલ એ નવેમ્બર 2022 માં દીકરી રાહા નું આ દુનિયામાં સ્વાગત કર્યું હતું. અને ત્યારથી જ તેનું જીવન પોતાની દીકરી રાહાની આસપાસ ફરી રહ્યું છે.