કેનેડા મા વધુ એક ગુજરાતી ને કાળ આંબી ગયો ! મળ્યુ એવુ મોત કે જાણી ને ધૃજી જશો
રોજબરોજના જીવનમાં અનેકો દુર્ઘટના બનતી હોય છે જેના કારણે આપણે આપના પ્રિયજનોને ખોઈ બેસતા હોઈએ છીએ. હાલમાં રસ્તા પરના અકસ્માતો એટલા વધી રહ્યા છે કે તેનાથી અનેક લોકો અવસાન પામી રહ્યા છે હવે તો નાના શહેરો થી લઈને મોટી કન્ટ્રી ઓ માં પણ રોડ અકસ્માત ના બનાવો બનતા હોય છે. ત્યારે કેનેડામાં એક 19 વર્ષના અમદાવાદ ના યુવાન નું કાર અક્સીડેંટ માં અવસાન થયું હતું. આ યુવાન નું નામ વર્સિલ પટેલ હતું જે અમદાવાદ થી કેનેડામાં હાયર એજ્યુકેશન કરવા માટે ગયો હતો.
જેમાં તેનું રોડ એક્સિડેનત થવાથી દુખદ અવસાન નીપજયુ છે. આ ઘટના અબયા બાદ પોલીસ એ કાર ડ્રાઈવર ની ધરપકડ કરી લીધી છે. ત્યાં જ વર્સિલ ની બોડીને ભારત લાવવા માટે 30 હજાર ડોલર ની ખર્ચ હોવાથી તેના મિત્રોએ ક્રૌઉંડ ફંડિંગ શરૂ કર્યું છે. જ્યાં અત્યાર સુધીમાં 21000 ડોલર ભેગા થઈ ગયા છે અને 9000 ડોલર ની હજુ જરૂરિયાત છે. એએમ વર્સિલ ના મિત્રો એ સોશિયલ મીડિયાના મધ્યમ દ્વારા લોકોને દાન કરવા માટે અપીલ કરી છે કે જેથી વર્સલ ની બોડીને ભારત લઈ જવામાં આવે અને તેના પરિવારના લોકો તેને અંતિમ વાર જોઈ શકે.
વર્સિલ ના મિત્રો એ અપીલ કરતાં સોશિયલ મીડિયા પર લખ્યું હતું કેવર્સિલ બેરી ખાતે 21 જુલાઇ 2023 ના રોજ રાત્રે સવા દસ આસપાસ આ રોડ અકસ્માત નો ભોગ બન્યો હતો જેમાં તેનું નાની વામાં જ દુખદ અવસાન થયું હતું અને તેની બોડી ને ભારત લઈ જવા માટે 30000 ડોકર ખર્ચ આવી શકે એમ છે. અને આથી ક્રાઉદ ફંડિંગ શરૂ કરવામાં આવ્યું છે જેમાં યુયાર સુધીમાં 21,177 કેનેડીયન એકઠા થઈ ગ્યાં છે અને હવે લગભગ 9,000 ડોલર ની હજુ જરૂર છે. આ અકસ્માત થયું કઈક આમ હતું કે વર્સિલ બેરી ખાતે રોડ ક્રોસ કરી રહ્યો હતો
ત્યારે ત્યથી પસાર થઈ રહેલ એક કાર એ તેને ટક્કર મારી હતી જેના લીધે વર્સિલ ને ગંભીર ઇરજાઓ પહોચી હતી. અને આથી તેનું કમકમાટીભર્યું અવસાન થયું હતું. કેનેડાની લોકલ મીડિયા રિપોર્ટ અનુસાર જાણવામાં આવ્યું કે 21 જુલાઈએ રાત્રે 10 : 15 વાગે એક કાર એ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ને ટક્કર મારી દીધી હતી જેના કારણે વિધ્યાર્થી નું દુખદ અવસાન થયું હતું. આ ઘટના ના આરોપીને કસ્ટડી માં લઈ લેવામાં આવ્યો છે
. પોલીસ ને તપાસ કરતાં જણાવ્યુ કે બેરીના બિગ બે પોઈન્ટ રોડ અને લેગોટ એવેણ્યું વચ્ચે એક્સિડંટ થયો હતો જેમાં 19 વર્ષના યુવાન નું ખૂબ દુખદ અવસાન થયું હતું ઈમરજન્સી સર્વિસ તરત જ આ ઘટના બનતાની સાથે ત્યાં હાજર થઈ હતી પરંતુ યા સુધીમાં યુવાન નું મોત થઈ ગયું હતું. યુવાન નું આમ કમકમાટીભર્યું અવસાન થવાથી પરિવારના લોકોમાં દુખનો પહાડ તૂટી પડ્યો હતો.