Entertainment

લગ્નના 43 વર્ષ પછી પણ ધર્મેન્દ્ર કેમ હેમા માલિની થી અલગ રહે છે ? આ અંગે નો ખુલાસો કરતાં ડ્રીમ ગર્લ હેમા માલીની એ એવી વાત કહી કે તેઓ …જાણો વિગતે

Spread the love

બૉલીવુડ ની પોપ્યુલર જોડી હેમા માલિની અને ધર્મેન્દ્ર ની પ્રેમ કહાની દરેક પરંપરાઓ થી દૂર છે. પરંતુ શું તમે જાણો છો કે શરૂઆતમાં હેમા માલિની ના માતા પિતાએ તેમના અને ધર્મેન્દ્ર ના સબંધ નો સ્વીકાર કર્યો નહોતો. જેનું એક કારણ એ પણ હતું કે તે સમયે ધર્મેન્દ્ર પહેલાથી વિવાહિત હતા. 1980 માં લગ્ન કરનારી અભિનેત્રી હેમા માલિની અને ધર્મેન્દ્ર લગ્ન ના 43 વર્ષ પછી પણ બહુ જ ખુશ છે.

આ વચ્ચે હેમા માલિની નું એક ઇન્ટરવ્યુ સામે આવી રહ્યું છે. જેમાં તે ધર્મેન્દ્ર ની સાથે પોતાના સબંધ ને લઈને સ્પસ્ત વાત કરી રહી છે. આની સાથે જ તે એ પણ જણાવી રહી છે કે તે પોતાના પતિથી દૂર કેમ છે. આ અંગે ડ્રીમ ગર્લ હેમા માલિની એ કહ્યું કે કોઈ પણ આવું ઇચ્છતું નથી પરંતુ તે આપમેળે જ થઈ જાય છે. અને જે કઈ થાય છે તેનો તમારે સ્વીકાર કરવો જ પડે છે. નહીં તો કોઈ પણ પોતાનું જીવન આમ જીવવા ઇચ્છતા નથી.

દરેક મહિલા એક સામાન્ય પરિવારની જેમ પતિ અને બાળકો ઈચ્છે છે. પરંતુ કઈક ના કઈક વસ્તુઓ એવી રહેતી નથી જેવી તમે ઈચ્છો છો. મને આ બાબતને ખરાબ લાગતું નથી. હું મારામાં જ ખુશ છું. મારે એ બાળકો છે જેમને મે સારી પરવારીશ આપી છે. બેશક ધર્મેન્દ્ર પણ હમેશા સાથે હતા. તેઓ એમાં પણ હતા જેમને બાળકો ના લગ્ન નું ટેન્શન હોય છે. હું હમેશા તેમણે કહેતી કે બધુ સરખું થઈ જશે. તમને જણાવી દઈએ કે હેમા માલિની ની બાયોગ્રાફી ‘ હેમા માલિની : બિયોન્ડ ધ ડ્રીમ ગર્લ ‘ માં વિસતાર થી બતાવવામાં આવ્યું છે.

અભિનેત્રી હેમા માલિની ની માતા જયા ચક્રવતી એ તેને જિતેન્દ્ર ની સાથે લગ્ન કરવા માટે રાજી કરવાના બહુ જ પ્રયાસો કર્યા હતા. પરંતુ હેમા માલિની માની નહીં. અભિનેત્રી હેમા માલિની અને ધર્મેન્દ્ર ની મિત્રતા ફિલ્મ ‘ તું હસીન મે જવાન ‘ ના સેટ પર થઈ હતી. અને પછી બંને 1980 માં એકબીજા સાથે લગ્ન ના પવિત્ર બંધનમાં બંધાઈ ગ્યાં હતા. ધર્મેન્દ્ર અને હેમાં માલિની ના બે બાળકો છે. જેનું નામ ઈશા અને આહાના દેઓલ છે. ધર્મેન્દ્ર ની હેમા માલિની સાથે આ બીજા લગ્ન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *