પ્રિયંકા ચોપરા અને નિક જોન્સ એ દીકરી માલતી સાથેની દરિયાકિનારા પરની એવી ખૂબસુરત તસવીરો શેર કરી કે તસવીરો જોઈને આંખો ફાટી રહી જશે….જુવો તસવીરો
બૉલીવુડ થી હોલીવુડ સુધી પોતાના અભિનય થી નામના મેળવી ચૂકેલ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને તેમના અમેરિકી પતિ નિક જોનાસ ને તેમના ઇન્સત્રાગરામ હેન્ડલ પરથી પોતાના હેપ્પી લાઈફ ની જલકો શેર કરવી બહુ જ પસંદ છે. પોતાના વેકેશન ની તસવીરો શેર કરતાં થી લઈને પાર્ટી ની જલકો સુધી પ્રિયંકા અને નિક પોતાના ફેંસ સાથે પોતાની ખુશી શેર કરવામાં ક્યારેય પાછા પડ્યા નથી.
ત્યારે હાલમાં જ નિક જોનાસ અને અભિનેત્રી પ્રિયંકા ચોપડા ની ખૂબસૂરત તસ્વીરો સામે આવી રહી છે. 1 ઓગસ્ટ 2023 ના રોજ નિક જોનાસ એ પોતાની જુલાઇ મહિના ની યાદગાર તસ્વીરો શેર કરી અને આને એક ફિલ્મ ની જેમ બતાવી હતી. તેમાં તેઓએ પત્ની પ્રિયંકા ચોપડા ની સાથે પોતાના ખુશીના પળો ની ખૂબસૂરત જલકો શેર કરી હતી જે સ્વિમિંગ સૂટ માં તેમની સાથે પોઝ આપતી બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી.
અન્ય એક ફોટોમાં નિક પોતાની લાડલીને ગોદમાં લઈને સ્વિમિંગ ફૂલમાં બેઠા નજર આવી રહ્યા છે.જ્યા તેમની લાડલી દીકરી પુલ ને એન્જોય કરી રહી હતી. વ્હાઇટ શર્ટ અને રંગીન ટોપ માં પ્રિન્સેસ બહુ જ ક્યૂટ લાગી રહી હતી.નિક એ સમુદ્ર તટ ની વધુ એક તસવીર પોસ્ટ કરી હતી આ ફોટોમાં પ્રિયંકા રેડ કલર ના રફલ્ડ સ્વિંશૂટ માં નજર આવી હતી . તે પોતાની દીકરી માલતી ની સાથે લહેરો ની વચ્ચે સૂતી નજર આવી હતી. જે બહુ જ ખુશ લાગી રહી હતી .
અને નિક બહુ જ હેરાની સાથે પોતાની બંને સુંદરીઓ ને જોઈ રહ્યા હતા . એક અન્ય તસવીર માં નિક અને પ્રિયંકા સેલફી કિલક કરતાં નજર આવી રહયા છે. 2 ઓગસ્ટ 2023 ના રોજ પ્રિયંકા ચોપડા એ પોતાની લાડલી દીકરી સાથેની બે ખૂબસૂરત તસ્વીરો શેર કરી છે. જેમાં તે યુએસના રસ્તાઓ માં ઊભી રહી ને દીકરી માલતી ને સુપરમૂન દેખાડી રહી છે. આ દરમિયાન બન્ને માતા – દીકરી વ્હાઇટ કલર ના આઉટફિટ માં ટ્વિનિંગ કરતાં નજર આવી રહયા છે. આ ફોતોને શેર કરતાં પ્રિયંકા એ કેપશનમાં લખ્યું કે સુપર મૂન ને જોઈ રહી છું.