આ દેશી કાકાએ તમન્ના ભાટિયા જેવાં કપડા પહેરીને ‘ કાંવલા ‘ ગીત પર એવો ગજબનો ડાન્સ કર્યો કે આખું ઇન્ટરનેટ હલ્લી ગયું …. જુવો વીડિયો
હાલમાં એવો સમય ચાલી રહ્યો છે કે લોકો પોતાના આ ડાન્સ કળાના માધ્યમથી સોશિયલ મીડિયા મારફતે પૈસા કમાવા લાગ્યા છે અને અલગ નામ મેળવતા હોય છે.ઘણા લોકો એવા પણ હોય છે જે પોતાનો વીડિયો બનાવીને લોકોને પોતાનું હુનર બતાવતા હોય છે.પહેલા પણ લોકોની પાસે હુનર અને પ્રતિભા હતી પરંતુ તે સમયે ટેક્નોલોજી આટલી આગળ નહોતી.પરંતુ સમયની સાથે હવે અનેકો સુધારા જોવા મળ્યા છે. હવે નાના બાળકોથી લઈને યુવાનો પણ પોતાના ડાન્સ ની પ્રતિમા ઇન્ટરનેટ ના જુદા જુદા પ્લેટફોર્મ પર રજૂ કરતાં હોય છે
અને તેના દ્બવારા તેઓ નામના મેળવતા હોય છે. ત્યારે હાલમાં તમન્ના ભાટિયા નું કાંવલા ગીત બહુ જ ચર્ચામાં જોવા મળી આવ્યું છે. જે ગીત પર સેલિબ્રિટિ થી લઈને સામાન્ય લોકો પણ રિલ્સ બનાવતા નજર આવ્યા છે. આ ગીત ની ટ્યુન પર નાચતા લોકોના ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે. જે વિડીયો વાઇરલ થતાં જ ધૂમ મચાવી રહ્યા છે ત્યારે હવે એક કાકા પણ આ ગીત પર પોતાની ડાન્સ ની શાનદાર રિલ્સ બનાવીને અપલોડ કરી છે જે દરેક લોકોને મનોરંજન પૂરું પાડી રહી છે.
વાઇરલ વિડિયોમાં રાજેશ સિવારામાકૃષ્ણન નામના વયક્તિ પોતાની દેશી સ્ટાઈલ માં જોવા મળી રહ્યા છે જેમાં રાજેશ એ અભિનેત્રી તમન્ના ભાટિયા ની જેવા જ કપડાં પહેરેલા છે. આટલું જ નહીં આ રાજેશ નામક વ્યક્તિ હૂબહૂ તમન્ના ભાટિયા ની જેમ જ ડાન્સ સ્ટેપ પણ કરતાં નજર આવી રહ્યા છે. આ વિડિયોના બેકગ્રાઉન્ડ માં તમન્ના ભાટિયા નું ‘ કાંવલા ‘ ગીત વાગી રહ્યું છે. આ વ્યક્તિએ નીચેથી કટ આઉટ થયેલ પ્લાજો પહેર્યો છે અને ઉપર એક ડિઆઇવી ટોપ પહેરયુ છે. આ વ્યક્તિ એવા ગજબના ડાન્સ સ્ટેપ કરતો નજર આવી રહ્યો છે કે જે જોઈને દરેક લોકોના હોશ ઊડી ગ્યાં છે.
હાલમાં તો આ વિડીયો ઇન્સત્રાગરામ પર શેર કરવામાં આવ્યો છે જે ઇન્ટરનેટ ની દુનિયામાં ધૂમ મચાવી રહ્યો છે લોકો આ કાકા નો વિડીયો જોયા બાદ તેમના વખાણ કરતાં નજર આવી રહ્યા છે. એક વ્યક્તિ એ લખ્યું કે આ શું જોઈ લીધું મે ત્યાં જ એક અન્ય એ લખ્યું કે તમારા ડાન્સ સ્ટેપ થી તો ઇન્ટરનેટ પર આગ લાગી ગઈ. હાલમાં તો આ વિડીયો દરેક લોકોને પસંદ આવી રહ્યો છે.જો તમન્ના ભાટિયા ના ‘ કાંવલા ‘ ગીત ની વાત કરવામાં આવે તો આ ગીત 6 જુલાઇ ના રોજ રિલિજ થયું હતું. અનિરુધ્ધ રવિચન્દ્ર અને શિલ્પા રાવ દ્વારા ગવાયેલ આ શાનદાર બિટ્સ ને યુટ્યુબ પર 100 મિલિયન વખાણ જોવામાં આવ્યું છે.
View this post on Instagram