આ શહેરમાં નવીવાહિત યુવતીએ. કરી લીધી આત્મહત્યા!! મૃતકના પરિવારજનોએ લગાવ્યો આ મોટો આરોપ… જાણો પુરી ઘટના
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ આત્મહત્યાના અનેક બનાવો જોવા મળે છે જેમાં લોકો ને થોડી પણ જો જીવનમાં મુશ્કેલી પડી જાય તો તેઓ તે રસ્તા ને પાર કરવાના બદલે હાર માનીને તેઓ જીવનથી દૂર જવાનું પગલું ભરી બેસતા હોય છે .
હાલમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે કે જેમાં એક મહિલાએ આત્મહત્યા કરી લીધી છે. ઇંદૌર ના ભવરકુવા થાણા વિસ્તાર માં એક નવવિવાહિત મહિલાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.આ ઘટના બનતા મહિલા ના પરિવાર ના લોકોએ સસુરાલવાળા પર દહેજ પ્રતાદિત અને દીકરો ના થવાના કારણે પરેશાન કરી રહ્યા ના આરોપ લગાવવામાં આવ્યા છે.આ સાથે જ મહિલાના પરિવારના લોકોએ જણાવ્યુ છે કે સાસુ, સસરા, પતિ અને દેવરાની એ તેમની દીકરી ની હત્યા કરીને શવને ફાંસી પર લગાવી દીધો જેનાથી લોકોને આત્મહત્યા લાગે.
વાસ્તવમાં ભવરકુવા થાણા વિસ્તાર ની ઇન્દ્રપુરી કોલોનીમાં રહેનારી એક નવવિવાહિત મહિલાએ ફાંસી લગાવીને આત્મહત્યા કર્યાનો કિસ્સો સામે આવી રહ્યો છે. પરંતુ તેના પરિવારના લોકોનું એવું કહેવું છે કે તેમના સાસરિયાવાળાએ તેની હત્યા કરી છે. મૃતક કાજલ ના લગ્ન દોઢ વર્ષ પહેલા ભારત સાથે થયા હતા. બંનેના લગ્ન એકબીજાની ખુશીથી થયા હતા. મૃતક કાજલ ની એક સાત મહિના ની દીકરી પણ છે.તેના પરિવારના લોકોએ આરોપ લગાવ્યા છે
કે તેને દીકરો ના હોવાના કારણે તેનો પતિ અને સસુરાલ વાળા તેને પરેશાન કરતાં અને તેની સાથે ઘણીવાર મારપીટ પણ કરતાં હતા. લગ્નમાં 25 લાખ રૂપિયા દહેજ પર ખર્ચ કર્યા પછી પણ સસુરાલ વાળા તેને સતત પરેશાન કરતાં હતા. હાલમાં તો પોલીસ એ મહિલાના શવ ને પોસ્ટમોટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. ત્યાં જ પોસ્ટમોટમ રિપોર્ટ આવ્યા બાદ જ હવે તેના મોતનું સાચું કારણ સામે આવશે. ત્યાં જ પરિવારના લોકોએ મુખ્યમંત્રી ને ન્યાય ની માંગ પણ કરી છે કે આરોપીઓ પર સખત કાર્યવાહી કરવામાં આવે અને તેમના ઘરોને બુલડોજર થી તોડી નાખવામાં આવે.