Entertainment

જોજો તમે પણ લગ્ન મા દેખાડા ના ચક્કર મા આવું ના કરતા ! જુઓ વિડીઓ દુલ્હન સાથે શુ થયું….

Spread the love

ભારતના દરેક લગ્નમાં કઈક ને કઈક અલગ બાબત જોવા મળતી હોય છે. ઘણા લગ્નમાં એવા અજીબ કિસ્સાઓ જોવા મળતા હોય છે જે વર્ષો વર્ષ સુધી યાદ રહી જતાં હોય છે. એવામાં જ્યારથી ઈન્ટરનેટનો જમાનો આવ્યો છે ત્યારથી લગ્નને લઈને અનેક વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે જે વાઇરલ થતાં જ પ્રખ્યાત થઈ જતાં હોય છે હાલમાં લગ્નને લાગતા ઘણા વિડીયો સામે આવતા હોય છે જેમાં ઘણા વિડીયો એવા મળી જાય કે એક સ્પેશિયલ યાદગીરી બની જતી હોય છે અને લોકો જીવન ભર ભૂલી શકતા નથી.

હાલમાં એવો સમય ચાલી રહ્યો છે કે દરેક લગ્ન માં કપલ રોમેન્ટિક કિસ અથવા સરપ્રાઈઝ ડાન્સ કે પછી સિંગિંગ પરફોર્મર્સ કરીને પ્રેમ વ્યકત કરતા હોય છે આ સાથે જ આ ખાસ મોમેન્ટ માટે વરરાજો અને દુલ્હન પણ એકબીજાને બહું જ સુંદર ડ્રેસ માં જોવાનું પસંદ કરતા હોય છે. અને જેવા આ બંને કપલ એકબીજાને લગ્ન ના ડ્રેસ માં સાજી ધજીને જોવે છે કે બંને એક અલગ દુનિયામાં જ જય પહોંચે અને તેમના મનમાં વધારે ખુશી ઉમટી પડે છે. માત્ર વરરાજો અને દુલ્હન જ નહિ પરંતુ તે લગ્નમાં આવેલ મહેમાનો અને પરિવારના લોકો પણ આ મોમેન્ટ ને જીવી લેતા હોય છે અને દરેક લોકોની નજર આ કપલ પર જ અટકેલી જોવા મળે છે.

આ બંને કપલ પોતાના જીવનની નવી શરૂઆત કરવા જવાના હોય છે અને આથી જ મહેમાનો તેમની ખુશીઓમાં હાજરી આપવા અને આશીર્વાદ આપવા માટે આવી પહોંચતા હોય છે, ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં દુલ્હન અને કપલ સ્ટેજ પર ઘુમર ડાન્સ કરતાં નજર આવી રહ્યા છે પરંતુ દુલ્હન સાથે એવી ઘટના બની જાય છે કે દરેક લોકો હસી પડે છે, વાઇરલ થઈ રહેલ આ વિડિયોમા તમે જોઈ શકો છો કે ન્યૂલી વેડ કપલ સ્ટેજ પર ઊભા છે. બંને કેમેરા ની સામું જોઈ રહ્યા છે. દુલ્હન લાંબા ઘૂઘટમાં નજર આવી રહી છે અને વરરાજો તેનો હાથ પકડીને ઊભો છે. ડીજેવાળો ઘુમર ઘુમર ગીત ચાલુ કરે છે.

ત્યારે દુલ્હન પણ ગોળ ગોળ ફરવા લાગી જાય છે. તે એટલી બધી વાર ફરતી નજર આવી રહી છે કે જાણે પાંખો ફરી રહ્યો હોય. અને આ દુલ્હન એટલું બધુ સતત ફરે છે કે તે ચક્કર ખાઈને સ્ટેજ પર પડી જાય છે અને આ જોયા બાદ લોકોનું માગ્જ પણ ફરી જાય છે. વાસ્તવમાં વરરાજા ને આનાથી કોઈ ફરક પડ્યો નહીં કે તેમની પાર્ટનર નીચે પડી ગઈ છે. જી હા તેને પોતાની દુલ્હન ને સંભાળવાની કે તેને ઊભી કરવાના બદલે ભૂત બનીને ઊભો જ રહી જાય છે. હાલમાં તો આ વિડીયો જોયા બાદ લોકો ચકિત થઈ રહ્યા છે. આ વિડીયો ઇન્સત્રાગરામ હેડલ પર અપલોડ કરવામાં આવ્યું છે. જે લોકોને સારું એવું મનોરંજન આપી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *