Entertainment

યુવકે ગળાફાંસો ખાયને પોતાના મૌતને વ્હાલું કરી લીધું ! સુસાઇડ નોટમાં એવું કારણ જણાવી દીધું કે જાણી તમારા હોશ ઉડી જશે…

Spread the love

હાલમાં આત્મહત્યા ના કિસ્સાઓ બહુ જ મોટા પ્રમાણમાં વધતાં જોવા મળે છે. લોકો નાની નાની વાતોના આધારે જીવન ટુકવી લેતા હોય છે. હાલમાં નાનાં ગામડાથી લઈને મોટા શહેરો માં પણ લોકો આત્મહત્યા કરીને મૃત્યુ પામતા હોય છે. હાલમાં એવો જ એક ગમગીન કિસ્સો જોવા મળ્યો છે જ્યાં એક અંબાલામાં યુવાને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હોવાનો કિસ્સો સામે આવી રહ્યો છે .

જેમાં પોલીસને ઘટના સ્થળે મૃતક ના ખીચચા માથી એક સુસાઇડ નોટ પણ જપ્ત કરી હતી. જેમાં તેને પોતાની પત્ની અને સસુર પર હેરાન કરવાના આરોપ લગાવ્યા છે. જાણવામાં આવ્યું છે કે આ મૃતક યુવક નું નામ અતુલ શર્મા હતું જે  એક ખાનગી બેન્ક ના લોન વિભાગમાં ફરજ બજાવતાનું સામે આવ્યું છે. આની પહેલા મૃતક અતુલ શર્મા છાપું વેચવાનું અને સાઇનસ નો સામાન બનાવવાનું પણ કામ કરતાં હતા. જાણકારી મળ્યા અનુસાર 2 વર્ષ પહેલા જ અતુલની માતાનું અવસાન થઈ ગયું હતું.

અતુલ શર્માના મામા રાજીવ ધીમાન નું કહેવું છે કે તેમનો ભાણિયો બહુજ હોનહાર હતો પરંતુ તેને આત્મહત્યા કેમ કરી તેની વિષે જાણકારી મળી નથી. તેમણે જણાવ્યુ કે જ્યારેથી તેના લગ્ન થ્ય હતા ત્યારથી જ તેના પોતાની પત્ની સાથેના સબંધો સારા નહોતા. નાની નાની વાતો પર જગડો કરીને તેની પત્ની પોતાના પિયર જતી રહેતી હતી જે અત્યારે પણ ત્યાં જ છે.પોલીસ અધિકારી અનિલ કુમાર નું માનવામાં આવે તો તેમનું કહેવું છે કે તેમણે સૂચના મળી હતી .

કે રામ બજાર ની ગલીની સામે રહેતા યુવક એ પોતાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે અને આ વાતની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોચ્યો હતો જ્યારે તપાસ કરવામાં આવી તો મૃતક ના ખીચચા માથી  એક સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં તેને પોતાની પત્ની અને સસરા પર હેરાન કરવાના આરોપ લગાવ્યા છે. પોલીસ દ્વારા મૃતક અતુલ શર્માની લાશ ને પોસ્ટમોટમ માટે અંબાલા કેટ નાગરિક હોસ્પિટલ માં રાખવામા આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *