Entertainment

શિલ્પા શેટ્ટી દીકરી સમિશા સાથે કઈક આવા અંદાજમાં જોવા મળી,જ્યાં સમીશા ની ક્યુટનેસ જોઈને તમે પણ દિલ હારી જશો….જુવો વિડિયો

Spread the love

બૉલીવુડ ની પોપ્યુલર અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાની 48 વર્ષની  ઉમરે પણ હજુ પણ જુવાન જ દેખાઈ છે, તે બે બાળકોની માતા બની ગઈ હોવા છતાં શિલ્પા શેટ્ટી પોતાની ફિટનેસ થી બૉલીવુડ ની નવી અભિનેત્રી ઓને ટક્કર આપી શકે છે. સોશિયલ મિડોયાં પર શિલ્પા શેટ્ટી ના લાખોની સંખ્યામાં ફેંસ છે. આજ કારણ છે કે અભિનેત્રીને પોતાના કેમેરામાં કેદ કરવા માટે તેના ફેંસ બેતાબ હોય છે. ત્યારે હાલમાં જ શિલ્પા શેટ્ટી જુહુમાં પોતાની દીકરી સમીશા સાથે સ્પોર્ટ થઈ હતી. જ્યાથી તેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.

આ તસવીરોમાં શિલ્પા શેટ્ટી ની લાડલી પોતાની ક્યૂટનેસ થી ફેંસ ને પોતાના દિવાના બનાવી રહી છે. આ સાથે જ અભિનેત્રી અને તેની રાજકુમારી નો વિડીયો પણ સામે આવી રહ્યો છે જેમાં સામે આવી રહેલ વિડિયોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી શિલ્પા શેટ્ટી યલ્લો કલરની ફ્લોરલ પ્રિંટેડ શર્ટ અને બ્રાઉન કલરના પેંતમાં નજર આવી છે અને ખુલ્લા વાળમાં અભિનેત્રી ખૂબસૂરતીમાં ચાર ચાંદ લાગવાનુ કામ કરી રહ્યા છે ત્યાં જ અભિનેત્રી પોતાની દીકરી સમીશા નો હાથ પકડતી નજર આવી રહી છે. તે પોતાની દીકરીને સંભાળી રહી હોય એમ લાગી રહ્યું છે.

તમે જોઈ શકો છો કે પેપરજી ને જોતાં જ સમીશા બહુ જ ઉત્સાહિત થઈ જાય છે અને તેની આ જ ક્યૂટનેસ લોકોને બહુ જ પસંદ આવી રહી છે. સમીશા વ્હાઇટ કલર ની ક્યૂટ ટી શર્ટ અને પિન્ક કલર ના સ્લેક્સ માં નજર આવી રહી છે.જ્યાં એક દુકાનની અંદર અભિનેત્રી પોતાની બાળકીની સાથે જોવા મલી રહી છે અને સમીશા ચોકલેટ ખાતી નજર આવી રહી છે. આગળ તમે જોઈ શકો છો કે સમીશા પોતાની માતા પાસે જીદ કરતી હોય એમ લાગી રહ્યું છે અને આથી અભિનેત્રી નો હાથ ખેચતી નજર આવી રહી છે.

અહી ફેંસ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ની દીકરીની ક્યૂટનેસના દિવાના બની રહ્યા છે અને અલગ અલગ કમેંટ કરી રહ્યા છે જેમાં એક યુજરે લખ્યું કે બિલકુલ પોતાના પિતા પર ગઈ છે તો ત્યાં જ બીજા યુજરે લખ્યું કે સમીશા કેટલી ક્યૂટ છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા 15 ફેબ્રુયારી 2020 માં બીજીવાર માતા પિતા બન્યા હતા અને તેમના ઘરે લક્ષ્મી રૂપે સમીશા નો જનમ થયો હતો.દીકરી સમીશા ના જન્મ માટે અભિનેત્રી શિલ્પા અને તેના પતિ રાજ કુન્દ્રા એ સરોગેસી નો શારો લીધો હતો. તમને જણાવી દઈએ કે શિલ્પા અને રાજ પહેલાથી જ એક દીકરા બિયાન ના માતા પિતા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *