સાઉથ સ્ટાર રામ ચરણ ની દીકરી ક્લીન કારાની પહેલી તસ્વીર સામે આવી, જ્યાં તે દાદા ‘ ચિરંજીવી ‘ ના જન્મદિવસના ખાસ અવસરે દાદા સાથે રમતી જોવા મળી…. જુવો
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મેગાસ્ટાર ચિરંજીવી 22 ઓગસ્ટ 2023 ના રોજ પોતાનો 68મોં જન્મદિવસ મનાવી રહ્યા છે. આ અવસર પર તેમના ફેન્સ થી લઈને તમામ સેલિબ્રિટી પણ તેમના જન્મદિવસ ની શુભેચ્છા આપી રહયા છે. એવામાં તેમના દીકરા રામ ચરણ અને વહુ ઉપાસના ની દીકરી તથા ચિરંજીવી ની પૌત્રી ક્લિન કારા કૉનીડેલા એ પણ પોતાના દાદાને ખાસ બધાઈ આપી છે. રામ ચરણ એ 22 ઓગસ્ટ 2023 ના રોજ પોતાના ઈનસ્ટરાગ્રામ હેન્ડલ પરથી પોતાના પિતા ચિરંજીવી ની એક ખુબસુરત તસ્વીર શેર કરી,
જેમાં તે પોતાની ‘ મેગા પ્રિંસેસ ‘ પૌત્રી ક્લિન કારા ને ગોદમાં લઈને નજર આવ્યા હતા. જ્યા અભિનેતા કેમેરાની સામે પોતાની સ્માઈલ ન્યોછાવર કરી રહયા હતા. ત્યાં જ ક્લિન કારા પિન્ક કલરની ડ્રેસમાં નજર આવી રહી હતી. જે પોતાના દાદા ની ગોદમાં શાંતિ થી સૂતી હતી. જોકે ક્લીન કારા નો ચહેરો દિલના ઇમોજી દ્વારા છુપાવી દેવામાં આવ્યો હતો. આ તસ્વીરની સાથે રામ ચરણ એ પોતાની દીકરી ક્લિન કારા ની અને તેના દાદા ચિરંજીવી માટે એક પ્યારી બર્થડે નોટ પણ લખી હતી.
જેમાં લખ્યું હતું કે અમારા સૌથી પ્યારા ચીરુંથા – ( ચિરંજીવી થાથા ) ને જન્મદિવસની શુભકામના , અમારી અને કૉનીડેલા પરિવારની સૌથી નાની સભ્ય ની તરફથી બહુ બધો પ્રેમ. રામચરણ અને ઉપાસના ની દીકરીને તેના દાદા ચિરંજીવી કૉનીડેલા તરફથી એક બહુ જ પ્યારું નિકનેમ પણ મળ્યું હતું. પોતાના ટ્વીટર હેન્ડલ પર મેગાસ્ટાર ચિરંજીવી એ પોતાના ફેન્સને પોતાને પૌત્રી આવ્યાની ખુશખબરી આપી હતી અને ખુલાસો કર્યો હતો કે તેમને નાની પરીને એક પ્યારું નિકનેમ પણ આપ્યું છે.
તેમને પોતાની ખુશી જાહેર કરતા જણાવ્યું હતું કે લિટિલ મેગા પ્રિન્સેસ નું સ્વાગત છે. તમે તમારા આગમન થી લખો લોકોના મેગા પરિવારમાં ખુશીઓ ફેલાવી છે, તમારા માતા પિતા @AlwayaRamCharan તથા @ Upasanakonidela અને અમે દાદા- દાદી ને ખુશ અને ગૌરવંતીત કર્યા છે. 30 જૂન 2023 ના રોજ, રામ ચરણ અને ઉપાસના કામીનેનીએ તેમની પુત્રીનું નામ જાહેર કર્યું. તેણીની પુત્રીના પારંપારિક પારણા અને નામકરણ વિધિની કેટલીક મનોહર ઝલક શેર કરતા, ઉપાસનાએ તેની પુત્રીનું નામ ક્લીન કારા કોનિડેલા. જાગૃતિ. અમારી દીકરીના દાદા દાદીને ખૂબ ખૂબ અભિનંદન.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!