નીતા અંબાણી એ લંડન ની ટ્રીપ દરમિયાન ‘ ‘ક્રિશ્ચિયન ડાયર ‘ કો ઓર્ડ સેટમાં એવી ખુબસુરત લાગી આવી કે તેની ક્લાસી લુક પર તમે ફિદા થઇ જશો….
ભારતીય અરબપતિ બિઝનેસમેન મુકેશ અંબાણી ની પત્ની નીતા અંબાણી ઘણીવાર પોતાના મોંઘા આઉટફિટ્સ અને સ્ટાઇલ સ્ટેટમેન્ટ ને લઈને સુરખીઓમાં બની રહેતી હોય છે. વાત જ્યારે તેમના વેકેશન ની આવે તો તે પોતાના લુકને કેજ્યુઅલ, કંફર્ટેબલ અને નિશ્ચિત રૂપથી કલાસી રાખવાનું પસંદ કરતી હોય છે. હાલમાં જ નીતા અંબાણીની લંડન ના વેકેશન ની એક ના જોયેલી તસ્વીર સામે આવી છે. આ તસ્વીરમાં બિઝનેસવુમન એ પોતાની એક નાની ફેન સાથે હેપ્પી ફોટો ક્લિક કરાવી છે.
આ દરમિયાન સ્માઈલ કરતા નીતા અંબાણી બહુ જ પ્યારી લાગી રહી હતી. જોકે નીતા અંબાણી ની જે ડ્રેસ જ હતી કે દરેક નું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરી રહી હતી. વાસ્તવમાં તે ‘ ક્રિશ્ચયન ડાયર ‘ બ્રાન્ડ ની પર્પલ મોટિક વળી લોન્ગ સ્લીવલેસ શર્ટ અને મેચિંગ પેન્ટ માં નજર આવી હતી. તેમના આ કો ઓર્ડ સેટ પર અટ્રૅક્ટિવ કલર્સ અને પેટર્ન હતી. આમ તો કોઈ શક નથી કે આ આઉટફિટમાં નીતા અંબાણી બહુ જ ખુબસુરત લાગી રહી હતી. નીતા અંબાણી નો આ કો ઓર્ડ સેટ ‘ ક્રિશ્ચયન ડાયર’ લેબલ થી હતો, જે બહુ જ મોંઘો હતો.
થોડી તપાસ કરતા જાણવામાં આવ્યું કે નીતા અંબાણી ના પેન્ટની કિંમત 2650 યુરો એટલે કે 2,40,630 રૂપિયા છે. ત્યાં જ તેમના શર્ટ ની કિંમત 3500 યુરો એટલે કે 3,17,765 ની કિંમત ના જોવા મળ્યું છે. આમ પુરા આઉટફિટની વાત કરવામાં આવે તો નીતા અંબાણી ના આ આખા આઉટફિટ ની કિંમત 5,58,395 રૂપિયા નું જોવા મળ્યું છે. આની પહેલા અંબાણી પરિવાર ના એક ફેન પેજ થી નીતા અંબાણી ની ન્યુયોર્ક વેકેશન થી તેમની એક તસ્વીર શેર કરી હતી. જેમાં બિઝનેસવુમન ને પોતાના બે ફેન્સ ની સાથે પોઝહ આપતા જોઈ શકાય છે.
આ દરમિયાન નીતા અંબાણી એ લકઝરી લેબલ ‘ ગુચચી ‘ નું બ્રાઉન કલર નું પ્રિન્ટેડ કો ઓર્ડ સેટ પહેર્યો હતો.અને પોતાના લુકને પૂરો કરતા ખુલ્લા વાળ અને ડાયમંડ બાલિયોં કાનમાં સુશોભિત જોવા મલી હતી. થોડી તાપસ કરતા જાણવામાં આવ્યું કે નીતા અંબાણી ના આ ગુચચી કો ઓર્ડ ની સિલ્ક સાટન જેક્કવાર્ડ શર્ટ ની કિંમત 2128 અમેરિકી ડોલર એટલે કે 176135 રૂપિયા હતા. તો ત્યાં જ તેના મેચિંગ ટ્રાઉઝર 1200 અમેરિકી સોલાર એટલે કે 108805 રૂપિયાના હતા. આમ કુલ મળીને નીતા અંબાણી ના આ કો ઓર્ડ ની કિંમત 284940 રૂપિયા જાણવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!