Entertainment

અનિલ અંબાણી ના મોટા દીકરા અનમોલ અંબાણી -ક્રિશા શાહના લગ્નની એવી ખૂબસૂરત તસ્વીરો સામે આવી કે બંને ના પ્રેમની જલકો જોઈને નજર નહીં હટે…. જુવો લાજવાબ તસ્વીરો

Spread the love

બીજનેસમેન અનિલ અંબાણિ અને ટીના અંબાણી ના મોટા દીકરા અનમોલ અંબાણી એ પોતાના જીવનના પ્રેમ કૃશાં શાહ ની સાથે 21 ફેબ્રુઆરી 2022 ના રોજ લગ્ન કર્યા હતા. ત્યાર થી જ બંને પોતાની હેપી મેરીડ લાઈફ ને એન્જોય કરી રહ્યા છે. હાલમાં જ અનમોલ અંબાની અને કૃશાં ની લગ્નની પ્રિ વેડિંગ સેલિબ્રેશન ની થોડી ના જોયેલી તસ્વીરો સામે આવી છે આ તસવીરોમાં તેમનો અતૂટ પ્રેમ સ્પસ્ત જોવા મળી રહ્યો છે. અનમોલ અંબાની ને કૃશાં શાહ ની ભવ્ય વેડિંગ માં બીજનેસ તથા મનોરંજન ની દુનિયાની મોટી હસ્તીઓ પણ શામિલ થઈ હતી.

21 ઓગસ્ટ 2023 ના રોજ કૃશાં શાહ એ પોતાના ઇન્સત્રાગરમ હેન્ડલ પરથી પોતાના જીવનના સૌથી યાદગાર દિવસોની થોડી ના જોયેલી તસ્વીરો શેર કરી હતી. જેમાં પહેલી તસવીરમાં અનમોલ અને કૃશાં ને પોતાના વેડિંગ આઉટફિટમાં એકબીજા ની નજીક જોવા મળી રહ્યા છે. પોતાના લગ્નમાં કૃશાં એ ખૂબસૂરત રેડ એન્ડ ગોલ્ડન કલર નો લહેંઘા ને પસંદ કર્યો છે. ત્યાં જ અનમોલ અંબાણી ક્રીમ કલર ની સેરવાની માં હેન્ડસમ લાગી રહ્યા છે. બીજી અને ત્રીજી તસવીર પણ બંનેના વેડિંગ સેરેમની ની હતી. જ્યાં એક તસવીરમાં સિંદુર નો મુમેંટ જોવા મળ્યો હતો.

જ્યાં અનમોલ પોતાની પત્નીના માંગમાં સિંદુર લગાવી રહ્યો હતો. ત્યાં જ કૃશાં માથું નીચું કરીને હાથમાં થાળી પકડીને બેઠી જોવા મળી આવી હતી અને ખુશીથી જૂમી રહી હતી. અન્ય એક તસવીરમાં કપલ ના હાથની નજીક ની જલકો જોવા મલી હતી જ્યાં બંને એકબીજા ના હાથને કડક રીતે પકડી રાખેલ જોવા મળ્યા હતા. આ તસ્વીરોની બીજો સેટ આ કપલ ની સનડાઉનર પાર્ટીનો હતો. જેમાં અનમોલ પોતાની તે સામાની થનારી પત્ની કૃશાની નજર હટાવી શક્યો નહોતો. કેમકે તે ખૂબ હસી રહી હતી.

ફોટોમાં કૃશાં ને ટર્ટલ નેક, એનિમલ અને ચેક્ર્ડ પ્રિન્ટ વાળો સ્લીવ્લેસ ડ્રેસમાં જોઈ સહકાય છે. તેને પોતાના લૂકને પૂરો કરવા માટે બ્લેક અને ગોલ્ડન બેંગલ્સ, બ્રાન્ડ પેંડેડ ની સાથે ડબલ લેયર્ડ બિડેડ બ્લેક ચેન તથા મેચિંગ એરિંગ્સ ની સાથે સ્ટાઈલ કર્યું હતું. ત્યાં જ અનમોલ અંબાણી ને બ્લેક કલર ના હાફ સ્લીવ્સ શર્ટ માં જોવામાં આવ્યા હતા જેના પર બોર્બ માર્લ ની તસવીર છપાયેલ હતી. થોડી તસ્વીરો કોકટેલ  પાર્ટીની પણ જોવા મળી આવી હતી જેમાં મસ્તી અને હસી ભરપૂર પ્રમાણ માં જોવા મલી આવી હતી.આ તસવીરોમાં કૃશાં લવંડર કલરની સાડી ગાઉન માં બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી .

જેની સાથે ડાયમંડ નેકલેસ અને મેચિંગ એરિંગ્સ કેરી કર્યું હતું. જ્યારે અનમોલ એ પોતાની દુલ્હન ને બ્લૂ કલર ની શેરવાની અને મેચિંગ જેકેટ સાથે મેચિંગ કર્યું હતું. લવિંગ કપલ એક સાથે ખુશી થી નાચતા નજર આવ્યા હતા. એક તસવીરમાં કૃશાં પોતાના પતિ અનમોલ અંબાણી ને ગાલ  પર કિસ કરતી પણ જોવા મળી આવી છે.અનમોલ અને ક્રિશાની મહેંદી સેરેમનીની કેટલીક તસવીરો પણ મેળવી હતી . જાંબલી અને વાદળી કલરના મલ્ટી-કલર લહેંગામાં દુલ્હન ખૂબ જ સુંદર લાગી રહી હતી.

ક્રિશાએ ચોકર નેકપીસ, મેચિંગ એરિંગ્સ અને માંગ ટીક્કા સાથે તેના લુકને એક્સેસરીઝ કરીને, ન્યૂનતમ મેકઅપ અને પિન-સ્ટ્રેટ હેર પસંદ કર્યા હતા. આ દરમિયાન અનમોલે પેસ્ટલ કલરની શેરવાની પહેરી હતી અને તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. ખુલ્લું હાસ્ય શેર કરવાથી લઈને આશ્ચર્યમાં એકબીજાને જોવા સુધી બંનેએ કેટલાક કપલ ગોલ પણ આપ્યા. જો કે, શોને ચોરનાર તસવીર એ હતી કે જ્યાં અનમોલ તેની વર-વધૂને તેના હાથમાં પકડી રહ્યો હતો. ક્રિશા આમાં શરમાતી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *