મલાઇકા આરોડા એ એક ઇવેંટ દરમિયાન પોતાના હિટ સોંગ ‘ મુનની બદનામ હુઈ’ પર એવો સેક્સી ડાન્સ કરી બતાવ્યો કે આખા ઈન્ટરનેટનો પારો હાઇ થઈ ગયો…..જુવો વિડિયો
બૉલીવુડ અભિનેત્રી મલાઇકા આરોડા પોતાના શાનદાર ડાન્સ મુવ્સ માટે જાણીતી છે. વર્ષ 1998 માં આવેલ શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ ‘ દિલ સે ‘ નું ગીત ‘ છૈયાં છૈયાં ‘ આજે પણ પ્રખ્યાત છે. જેમાં મલાઇકા એ ટ્રેન ની ઉપર ડાન્સ કર્યો હતો. આના પછી મલાઇકા એ ઘણા હિટ ગીતો પર ડાન્સ કર્યો અને લાખો લોકોના દીલને મદહોશ કરી નાખ્યા છે. આમાનું એક પસંદગીનું ગીત સલમાન ખાન ની ફિલ્મ ‘ દબંગ ‘ નું હિટ નંબર ‘ મુન્ની બદનામ હુઈ ‘ પણ હતું. હાલમાં જ એક ઇવેંટ દરમિયાન મલાઇકા અરોડા એ પોતાનો હિટ ડાન્સ નંબર ‘મુન્ની બદનામ હુઈ’ પર દિલ ખોલીને ડાન્સ કર્યો છે.
પેપરાજી દ્વારા શેર કરાયેલ થોડા વિડિયોમાં માલાઇકા મેચિંગ સ્કર્ટ ની સાથે ગોલ્ડન કલર ની સેક્સી બ્રાલેટ માં આભૂ જ ખૂબસૂરત લાગી રહી હતી. પોતાના લૂકને ગ્લેમ મેકઅપ અને પોનિટેલ હેરસ્ટાઇલ થી પૂરો કર્યો હતો.આમ કુલ મળીને આ દરમિયાન અભિનેત્રી મલાઇકા બહુ જ હોટ લાગી રહી હતી. આ ઇવેંટ ની વાત કરવામાં આવે તો આ રિકકા જૂનેજા અને ચરણ જૂનેજા ના જન્મદિવસ ના જશ્ન મનાવા માટે રાખવામા આવ્યું હતું.
હાલમાં જ એડોર્ટ ક્લબ એક્સએમ ગુરુગરામ માં આયોજિત બર્થડે પાર્ટીમાં મલાઇકા ની સિવાય પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, સિંગર ગુરુ રંધાવા અને અન્ય ઘણા એ લિસ્ટર્સ હસતીઑ ઉપસ્થિત રહી હતી. જેવો મલાઇકા નો આ વિડીયો ઇન્ટરનેટ પર સામે આવ્યો કે ફેંસ એ તેમનં આ વખાણ કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે થોડા લોકો એવા પણ હતા કે જેમને વારંવાર એકના એક ગીત પર ડાન્સ કરવાના કારણે મલાઇકા આરોડા ને ટ્રોલ પણ કરી હતી. જ્યાં એક એ કમેંટ કરતાં લખ્યું કે વિશ્વાસ નથી થતો કે આ 49 વર્ષની છે,
તે આટલી યંગ દેખાઈ છે. ત્યાં જ અન્ય એ લખ્યું કે એક જ ગીત આવડે છે બસ. આની પહેલા 25 જુલાઇ 2023 ના રોજ અભિનેત્રી મલાઇકા આરોડા ને ટ્રોલિંગ નો સામનો કરવો પડ્યો હતો. જ્યારે તે ટ્રેડિશનલ લૂકમાં નજર આવી હતી. ત્યારે એક સોશિયલ મીડિયા યુજરે કમેંટ કરતાં લખ્યું કે પહેલીવાર મને સારી લાગી. ત્યાં જ અન્ય એક નોટિજન્સ એ લખ્યું કે આજ સુરજ ક્યાથી નીકળ્યો છે. ત્યાં જ અન્ય એક એ કમેંટ કરતાં લખ્યું કે પહેલીવાર તે સભ્ય અને સુંદર લાગી રહી છે. હું હેરાન છું કે તેની પાસે આવા કપડાં છે, જે કોઈ જ્ગ્યાથી ફાટેલા નથી. ખાસ કરીને ભારતીય કપડાઓ સૌથી સારા લાગે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
View this post on Instagram