ઘોર કળિયુગ હો બાકી!! દુલ્હન વરરાજાની છાતી પર ચડી ગઈ અને કરાવ્યું આવું ગજબનું ફોટોશૂટ…
હાલમાં લગ્નને લાગતા ઘણા વિડીયો સામે આવતા હોય છે જેમાં ઘણા વિડીયો મળી કે એક સ્પેશિયલ યાદગીરી બની જતી હોય છે અને લોકો જીવન ભર ભૂલી શકતા ન્થી. હાલમાં એવો સમય ચાલી રહ્યો છે કે દરેક લગ્ન માં કપલ રોમેન્ટિક કિસ અથવા સરપ્રાઈઝ ડાન્સ કે પછી સિંગિંગ પરફોર્મર્સ કરીને પ્રેમ વ્યકત કરતા હોય છે આ સાથે જ આ ખાસ મોમેન્ટ માટે વરરાજો અને દુલ્હન પણ એકબીજાને બહું જ સુંદર ડ્રેસ માં જોવાનું પસંદ કરતા હોય છે. અને જેવા આ બંને કપલ એકબીજાને લગ્ન ના ડ્રેસ માં સાજી ધજીને જોવે છે કે બંને એક અલગ દુનિયામાં જ જય પહોંચે છે.
લગ્ન સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.જેમાં ડાન્સ, ડ્રામા અને ઈમોશન ના વિડીયો પણ જોવા મળી જાય છે. કેટલાક પોતાના સ્ટંટ બતાવીને પકડાઈ જાય છે તો કેટલાકની વિચિત્ર હરકતો લોકોને હસવા પર મજબૂર કરી દે છે. આ સિવાય પિતા સાથે નૃત્ય કરતી કન્યાને જોઈને અથવા વરને સરપ્રાઈઝ આપતા જોઈને દરેક જણ ભાવુક થઈ જાય છે હાલમાં એક દુલ્હન નો વિડીયો વાઇરલ થઈ રહ્યો છે. જે દરેક લગ્ન કરતાં અલગ છે કેમકે આ વિડિયોમાં દુલ્હન જે કામ કરતી નજર આવી રહી છે તે દરેક લોકોના બસ ની વાત હોતી નથી.
કારણ કે લગ્નના લહેંગા પહેરીને યોગ્ય રીતે ચાલવું મુશ્કેલ છે. પરંતુ આ દુલ્હન એ એવી અજીબ હરકત કરી બતાવી છે. તેને લહેંગા પહેરીને હની સિંહના ગીત પર એવો સ્ટંટ કર્યો છે કે દુલ્હનની આ સ્ટાઈલમાં જોઈને બધા ચોંકી ગયા છે અને આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી છે. જેના કેપશનમાં લખવામાં આવ્યું છે કે આ કયો પોઝ છે. વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે લાલ લહેંગા પહેરેલી એક દુલ્હન એક લાલ રંગના કપડામાં સજ્જ થયેલ છોકરાની સામે ઊભી છે.
અને ત્યાર બાદ જેવુ હનિ સિંહ નું ગીત ‘ પાર્ટી વિથ ભૂતનાથ ‘ વાગવા લાગે છે કે તે દુલ્હન સામે ઉભેલા છોકરાના જાંઘ પર ચડી જાય છે અને તેના ઉપર ચડીને એવો અજીબ પ્રકાર નો સ્ટંટ કરવા લાગી જાય છે કે જોનાર દરેજક લોકો ઘડીક સ્તબ્ધ જ થઈ જાય.ત્યાં જ સામે ઉભેલો યુવાન પોતાનું બેલેન્સ એવું શાનદાર રીતે કરી રહ્યો છે કે દુલ્હન ઘડીક પોતાના હાથ હલાવતી જોવા મળી આવે છે તો ઘડીક આ દુલ્હન પોતાના બને હાથ હવામાં રાખીને અલગ પોઝ આપી રહી છે.ત્યાર પછી આ પોઝ કર્યા બાદ દુલ્હન પોતાની રીતે જ નીચે ઉતરી જાય છે. હાલમાં તો આ દુલ્હન નો દબંગ વિડીયો જોઈને લોકો હોશ ખોઈ રહ્યા છે. અને વિડીયો જોયા બાદ અલગ અલગ કમેંટ કરી રહ્યા છે,
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
View this post on Instagram