શ્રી સુરાપુરા દાદાના આશીર્વાદથી યુવકના ઘરે 18 વર્ષે પારણું બંધાણું ! આભાર માનતા કહ્યું “મારુ…જુઓ વિડીયો
શ્રી સુરાપુરા દાદા ભાળોદ અનેક શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું અનેરું સ્થાન બન્યું છે. સૌથી ખાસ વાત એ છે કે દાદાના સાનિધ્યમાં આવેલા ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ થતી થાય છે. આજે ગુજરાતના ખુણે ખુણે થી અઢારે વરણ ના લોકો શ્રદ્ધા રાખીને દર્શન માટે આવે છે અને દાદાના સાનિધ્યમાં કોઈનું કંઈપણ લીધા વગર અને નિ:સ્વાર્થ પણે શ્રી દાનભા બાપુન નિમિત બનીને લોક કલ્યાણનું કાર્ય કરી રહ્યા છે.
આમ તેવામાં હાલ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાઇરલ થઇ રહ્યો જેમાં એક ભક્ત સુરાપુરા દાદાનો ખુબજ આભાર માની રહયા જેમના આશીર્વાદને લીધે ભક્તના ઘરે 18 વર્ષે પારણું બંધાણું છે. આ વાઇરલ વિડીયોમાં યુવક કહે છે કે મારું નામ રાજેન્દ્ર સિંહ ચાવડા છે મારું ગામ સાલપરા છે અને હાલ રવ છું ભાવનગર.
કુળદેવી ” ખોડિયાર માઁ” શ્રી સુરાપુરા દાદાના આશીર્વાદથી 18 વર્ષે મારા ઘરમાં પારણું બંધાણું છે. આ બાબત ખોટી નથી અને મનથી મારા ઘરના અને મે અગરબત્તી ચાલુ કરી હતી. અને મોગલ માઁ ના જન્મ દિવસેજ મારી દીકરીનો જન્મ થયો છે અને દાદાની રાશિ આવી છે. યુવકના ચહેરા પર દીકરીના જન્મની ખુશી ખુબ છલકાઈ રહી છે.
તેમજ વિડીયોમાં દાનભાબાપુ પણ જોવા મળી રહયા છે. આમ ખરેખર આજે દાનભા ભુવાજી અનેક ભાવિભક્તો દુઃખો દૂર કરીને લોકોનું જીવન કલ્યાણકારી બનાવી રહ્યા છે, તેનાથી વિશેષ વાત એ છે કે સૌ જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને સૌના કામ કરે છે. અને ભક્તો પીએન તેમના પીઆર પૂરો વિશ્વાસ અને શ્રધા રાખી દૂર દૂર થી પોતાની મનોકામના પૂરી કરવા આવતા હોય છે.
View this post on Instagram