વરઘોડા સમયે વરરાજા સાથે અચાનકજ બની એવી ઘટના કે તમે પણ હસી હસીને લોટપોટ થઇ જશો..જુઓ વિડીયોમાં
આજના સોશિયલ મીડિયાના સમયમાં અવાર નવાર એવા ડાન્સના, ગીતના, કોમેડી કે વળી કોઈ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાઇરલ થતો હોઈ છે તેવીજ રીત હાલ એક લગ્નનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં વરઘોડાના સમયે વરરાજા સાથે એવી ઘટના બની જાય છે જે જોય તમે પણ તમારી હસી રોકી નહિ શકો.
તમે વિડીયોમાં જોઈ શકો છો કે વરરાજો ઘોડા ઉપર બેસેલો હોઈ છે. તમેજ જાનૈયાઓ પણ ખુબજ ખુશ જોવા મળી રહયા હોઈ છે આમ વિડીયોમાં આગળ જોવા મળે છે કે વરરાજો ઘોડા સાથે ગોળ ગોળ ફરતો નજર આવે છે. અને તેઓ પણ ખુબજ ખુશીથી આ ઘોડાની ઉપર બેઠેલો જોવા મળે છે.આમ વિડીયોમાં આગળ જોવા મળે છે કે અચાનકજ ઘોડ઼ો ગુસ્સામાં આવી જાય છે
જે બાદ ઘોડો અચાનકજ વરરાજાને લઈને સીધો દોડવા લાગે છે. શરૂમાં તો એવું લાગે છે ઘોડો ધીરે ધીરે દોડતો હોઈ છે પરંતુ પછી તે ઝડપથી દોડવા લાગે છે આ સાથે તેને રોકવા તેનો માલિક પણ તેની પાછળ પાછળ દોડતો હોઈ છે છતાં પણ ઘોડો ઉભું રહેવાનું નામ નથી લેતો અને આગળ આગળને દોડીને એટલો દૂર ચાલ્યો જતો હોઈ છે કે કેમેરાઆ પણ નજર નથી આવતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો આવાજ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
View this post on Instagram