ઉંમર ભલે વધારે પણ જોશ જુવાની જેવો જ!! આ દાદાએ તો માઇકલ જેક્સનને ડાન્સમાં પાછા પાડ્યા હો બાકી… જુઓ વિડીયો
સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં જ એ ખૂબ જ રમૂજી વિડીયો આવ્યો છે આ વિડીયો જોઈને યુવાનોને પણ શરમ આવશે કે આ ઉંમરે દાદા જો સારી રીતે ડાન્સ કરી રહ્યા હોય તો અમારા આના માટે આશ્ચયની વાત છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ ગયો છે અને સૌ કોઈ દાદાના વખાણ પણ કરી રહ્યા છે જો આ દાદા ડાન્સ ઇન્ડિયા ડાન્સ માં ઓડિશન આપવા જાય તોખરેખર આ દાદા નું સિલેક્શન થઈ જ જાય.
શોખની પુરા કરવાની કોઈ ઉંમર નથી હોતી! જીવનમાં નાકોઈપણ ઉંમરે તમે તમારા શોખ ને પૂરા કરી શકો છો. ડાન્સ કરતા જોઈને તમને એ તો ચોક્કસ સમજાય જશે કે આ દાદાને જુવાનીમાં ડાન્સ કરવાનો ખૂબ જ શોખ હશે અને આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કારની અંદર તેમણે આ દાદા નો વિડીયો ઉતાર્યો છે. પીવાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કર્યો છે.
આ વિડીયોના કેપ્શન માં લખ્યું છે કે, મેડ માય ડે એટલે કે આ દાદા એ મારો દિવસ ખાસ બનાવી દીધો અને ખરેખર આ દાદા ને જોઈને તમારું મન ખુશ થઈ જ જશે.જે રીતે ડાન્સ કરી રહ્યા છે તે એકદમ માઈકલ જેકસન અને પ્રભુદેવા જેવી જ છે. જેકસન હોત અને આ દાદાને ડાન્સ કરતા જોઈને ખુશ થઈ જાત દાદા ડાન્સ જેવી રીતે કરી રહ્યા છે કે કોઈપણ વ્યક્તિ આ દાદા ને પસંદ કરવા લાગે આ ઉંમરે આટલી સ્ટાઇલમાં ડાન્સ કરવો એ ખૂબ જ મોટી વાત છે.
આજના સમયમાં નાના બાળકો પણ ખૂબ જ સારી રીતે ડાન્સ કરતા હોય છે અને જે વ્યક્તિને ડાન્સનું શોખ હોય છે તે તેના જીવનના અંત સુધી શોખને જીવંત જ રાખવો જોઈએ અને એક વાત જરૂર દરેકને યાદ રાખવી જોઈએ કે ક્યારેય પણ પોતાના શોખને મારવો ના જોઈએ જીવનમાં તમે કોઈપણ ઉંમરે પૂરો થઈ શકે છે.
View this post on Instagram