મગર નો સામનો કરવા મહિલાએ કર્યું એવું કે……… જુઓ વિડીયો
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે અહીં લોકો એક બીજા સાથે જોડાયેલા રહેવા અને પોતાના વિવિધ ફોટા અને વિડીયો ઉપરાંત અન્ય માહિતીઓ પોતાના સગા અને મિત્ર વર્ગ સુધી પહોચાડવા માટે આવા માધ્યમો નો ઉપયોગ કરે છે.
સૉશ્યલ મીડિયા ના આ માધ્યમ પર અનેક લોકો જોવા મળે છે ઈન્ટરનેટની દુનિયામાં કયારે શું જોવા કે સાંભળવા મળી જાય તેના વિશે ક્યારેય કંઈ કહી શકાતું નથી. આવા માધ્યમો પર રોજ અનેક લોકો પોતાના વીડિયો અપલોડ થાય છે. પરંતુ તેમાંથી માત્ર થોડા જ લોકોમાં તેમની છાપ છોડવામાં સક્ષમ છે. આ સમયે આવા જ એક વીડિયોએ સોશિયલ મીડિયાની દુનિયામાં છવાઈ ગઈ છે. ક્યારેક આપણે અહીં એવા વિડીયો જોઈએ છીએ જે આપણને ભાવુક કરી દે છે તો ક્યારેક હસવું રોકવું મુશ્કેલ બની જાય છે.
જો વાત આ વાયરલ વિડીયો અંગે કરીએ તો આ વીડિયો એક મગર અને એક મહિલાનો છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે મગર ઘણુંજ ઘાતક જીવ છે તે પોતાના શિકાર પર ઘણો જ ઘાતક હોઈ છે. માટે જ મગરનો શિકાર તેનાથી બચી શકતું નથી. પરંતુ હાલ જે વિડીયો જોવા મળી રહ્યો છે તે ઘણો જ રમજુ ભરેલો છે.
જો વાત વિડીયો અંગે કરીએ તો વિડીયો માં એક યુવતિ પોતાના કૂતરા સાથે એક નદીના કિનારા પાસે ઉભેલી જોવા મળે છે. તેવા સમયે એક મગર પાણીમાં તેની તરફ આવે છે. આવા વિશાળ અને ખૂંખાર મગરને પોતાની તરફ આવતો જોઈને, પણ આ યુવતિ પોતાના સ્થાને આરામથી ઉભી રહે છે.
આ વિશાળ મગર ધીમે ધીમે યુવતિ તરફ આગળ વધે છે. અને જ્યારે મગર યુવતિનિ ખૂબ જ નજીક આવે છે, ત્યારે મહિલા જે પ્રતિક્રિયા આપે છે તે જોઈને તે હસવુ આવશે તે યુવતિ મગરની નજીક આવતા જોઈને પોતાનું ચપ્પલ ઉતારીને મગર ને મારવા માટે આગળ વધે છે. મજાની વાત એ છે કે યુવતિના આવા ક્રુત્યથી મગર પણ ડરીને તરત જ પાછળ હટી જાય છે.
Alligators? No problem — la chancla … pic.twitter.com/EVkPhMppj2
— Rex Chapman🏇🏼 (@RexChapman) November 11, 2021
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.