લગ્ન માં આવા મિત્રોને બોલાવી ને દુલ્હો પણ પછતાતો હશે ! લગ્ન માં આવેલ મિત્રોએ કર્યું એવું કે…જુઓ વિડીયો…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે અહીં લોકો એક બીજા સાથે જોડાયેલા રહેવા અને પોતાના વિવિધ ફોટા અને વિડીયો ઉપરાંત અન્ય માહિતીઓ પોતાના સગા અને મિત્ર વર્ગ સુધી પહોચાડવા માટે આવા માધ્યમો નો ઉપયોગ કરે છે.
સૉશ્યલ મીડિયા ના આ માધ્યમો પર લોકો અનેક વિડીયો પણ અપલોડ કરે છે જેમાંથી અમુક વિડીયો જોનાર લોકો નું મન મોહીલે છે. અને લોકો તેને વારંવાર જોવાનું પસંદ કરે છે. આવા ઘણા વિડીયો સૉશ્યલ મીડિયા પર વાયરલ થાતા હોઈ છે તેમાં પણ લગ્નને લાગતા વિડીયો લોકોમા ઘણા જ પસંદ કરવામાં આવે છે. આવો જ એક વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. તો ચાલો આ વિડીયો અંગે વધુ માહિતી મેળવીએ.
જો વાત વાયરલ વિડીયો અંગે કરીએ તો વિડીયો માં જોઈ શકાય છે કે લગ્નને લગતી વિધિઓ પૂરી થઈ ગઈ છે. જે પછી નવદંપતિ સ્ટેજ પર ઉભા છે તેવા સમયે આ દંપતિ ના મિત્રો, સંબંધીઓ અને પરિવારના સભ્યો જીવનની નવી શરૂઆત માટે શુભેચ્છાઓ અને ભેટો આપવા માટે પહોંચે છે. આવા સમયે વર અને કન્યાના મિત્રો પણ સ્ટેજ પર પહોંચીને લગ્નની શુભેચ્છા પાઠવે છે. આવા સમયે જ્યારે ગિફ્ટ આપવાનો નંબર આવે છે, ત્યારે દરેક જણ કંજૂસ વર્તન કરતા જોવા મળે છે. જણાવી દઈએ કે આ બધા મિત્રો નવા પરિણીત યુગલ માટે માત્ર એક જ ભેટ લઈને પહોંચ્યા હતા. વાત આટલેથી પુરી નથી થતી, કંજૂસ મિત્રો એક પછી એક એ જ ભેટ સાથે ફોટોગ્રાફ્સ લે છે અને અંતે વરને આપે છે. વીડિયોમાં આ દ્રશ્ય જોવાની પણ મજા આવે છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.