ધુમ્મસ ના કારણે સર્જાયો અકસ્માત એક બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અક્સ્માત માં એક વ્યક્તિએ….
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમા શિયાળા નો સમય ચાલી રહ્યો છે તેવામાં આપણે સૌ જાણીએ છિએ કે આ સમય ગાળા માં ધુમ્મસ જોવા મળે છે. આવી ધુમ્મસ ના કારણે ઘણી વખત મોટા મોટા અક્સ્માતો સર્જાતા હોઈ છે.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં વાહનોનિ સંખ્યા ઘણી વધી ગઈ છે. વળી દેશમાં અક્સ્માત ને લાગતા બનાવો માં પણ ઘણો વધારો જોવા મળે છે. આવા અકસ્માત માં અનેક લોકો ઘાયલ થાય છે જ્યારે અનેક લોકો ને પોતાનો જીવ પણ ગુમાવ્વો પડે છે.
હાલ આવા જ એક દુઃખદ અકસ્માત અંગે માહિતી મળી રહી છે કે જ્યાં એક ટ્રક અને એક બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાવાનુ કારણ ધુમ્મસ ને માનવામાં આવે છે. જો આ અકસ્માત અંગે વિસ્તારથી માહિતી મેળવીએ તો તે આ પ્રમાણે છે.
મળતી માહિતી અનુસાર આ અકસ્માત NH-92 રોડ પર ગોહાદ ચૌરાહા પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે બુટી કુઇયા પાસે સર્જાયો હતો કે જ્યાં એક બસ રોડ સેફ્ટી માર્કર વટાવીને વન-વેથી દ્વિ-માર્ગી તરફ આગળ વધ્યા જો કે આ સમયે રસ્તા પર ઘણી ધુમ્મસ હતી જેના કારણે આ બસ સામેથી આવતા ટ્રક સાથે ટક્કરાઇ ગઈ.
અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રક ચાલાક ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો તેનો મૃત દેહ ટ્રક માજ ફસાઈ ગયો હતો. પોલીસ ને અકસ્માત અંગે માહિતી મળતા તેઓ ઘટના સ્થળે પહોંચીયા અને જેસિબિ ની મદદથી ટ્રક ચાલાક ના મૃત દેહ ને બહાર કાઢ્યો. અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા.