India

બે ટ્રક વચ્ચે સર્જાયો ભીષણ અકસ્માત જેમાં એક વ્યક્તિ ને એક વ્યક્તિને…..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આપણે જયારે પણ ફોન કે છાપુ ખોલિએ છિએ કે તરત આવી ઘટનાઓ નજરે પડે છે. અકસ્માત ના કારણે લગભગ રોજ અનેક લોકો પોતાનો જીવા ગુમાવ્તા હોઈ છે. આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ગેર સમજ કે ભૂલ ના કારણે થતાં હોઈ છે.

પરંતુ દરેક અકસ્માત આવી જ રીતે થતા હોય તેમ જરૂર નથી ઘણી વખત સામેના પક્ષકારની ભુલ ના કારણે અન્ય વાહન ચાલાક ને તેના માઠા પરિણામો ભોગવ્વા પડે છે. જેમાં તેને પોતાનો જીવ પણ ગુમાવવા પડે છે.

હાલ આવા જ એક અકસ્માત અંગે માહિતી મળી રહી છે કે જ્યાં બે ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત માં એક ટ્રક ચાલાક નો જીવ ગયો હતો. આ ગંભીર અકસ્માત અંગે વિગતો આ પ્રમાણે છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માત શિવાની ના નેશનલ હાઈવેનો બાયપાસ પાસે સર્જાયો હતો. અહીં એક ફુલ સ્પીડ માં આવતા એક ઓવરલોડ ટ્રક બીજા ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થવાનું મૂળ કારણ ટ્રકના ઓવર લોડ હોવાને માનવામાં આવે છે.

અકસ્માત સમયે ઓવરલોડ ટ્રક નો ડ્રાઈવર અને તેનો સાથી આ ટ્રક ને પાણીની ફેક્ટરી સામે રોડ ક્રોસ કરતા ઈલેક્ટ્રીક વાયરને ઉંચા કરી ટ્રક ને લઇ જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જો વાત અકસ્માત માં મૃત્યુ પામેલા વ્યક્તિ અંગે કરીએ તો તેનું નામ શૌકીન ખાન મેવાત છે અને તેઓ હરિયાણાનો હોવાનું કહેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *