મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ટેક્નોલોજીએ ઘણો વિકાસ કર્યો છે. તેના કારણે અનેક એવા બદલાવો થયા છે જેના કારણે દરેક લોકો ને ઘણો ફાયદો થયો છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમય માં ઓટિટિ પ્લેટફોર્મ લોકોમાં ઘણું જ ચર્ચિત છે અને લોકો દ્વારા આ પ્લેટફોર્મ ને ઘણો પ્રેમ પણ મળે છે. તેવામાં જ્યારથી કોરોના ની વૈશ્વિક બીમારી આવી છે ત્યારથી લોકો દ્વારા આ માધ્યમ નો ઉપયોગ ઘણા બહોળા પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે. લોકો ને ઓટિટિ પ્લેટફોર્મ પર વિવિધ ફિલ્મો અને વેબસીરીઝ જોવી ઘણી પસંદ આવે છે. આપણે અહીં એક એવીજ વેબસીરીઝના કલાકાર વિશે વાત કરવાની છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમય માં સામાન્ય વ્યકતિથી લઈને મોટી હસ્તીઓ પણ સોશ્યલ મીડિયા નો ઉપયોગ કરે છે. આવી હસ્તીઓ માં અનેક કલાકારો નો સમાવેશ થાય છે. આવા કલાકારો પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા અને તેમની વચ્ચે પોતાના ફોટા અને વિડિઓ શેર કરવા માટે આવા માધ્યમનો ઉપયોગ કરે છે. લોકો પણ પોતાના પસંદગીના કલાકારોના ફોટા અને વિડિઓ ને ઘણા પસંદ કરે છે. આપણે અહીં એક એવાજ ફોટા વિશે વાત કરવાની છે કે જેણે હાલ સોશ્યલ મીડિયા પર સૌ કોઈ નું ધ્યાન આકર્શિત કર્યું છે.
મિત્રો આપણે અહીં ત્રિધા ચૌધરી ના એક ફોટા અંગે વાત કરવાની છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ત્રિધાએ ” આશ્રમ ” વેબસીરીઝ માં કામ કર્યું છે. આ સિરીઝ પોતાની સ્ટોરી અને અન્ય ઘણા કારણોસર વિવાદમાં જોવા મળી હતી. મિત્રો જણાવી દઈએ કે આ સિરીઝ માં ત્રિધા દ્વારા બબીતા નામનું પાત્ર ભજવવામાં આવ્યું હતું. જો વાત તેમના આ પાત્ર અંગે કરીએ તો સિરીઝમાં તેમનું પાત્ર ઘણું બોલ્ડ જોવા મળે છે, અને તેમણે ઘણા હોટ સીન પણ આપ્યા છે.
મિત્રો જણાવી દઈએ કે ત્રિધા સોશ્યલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. અને તેઓ અવાર નવાર પોતાના ફોટા અને વિડિઓ શેર કરતા રહે છે. તેમણે હાલમાં જ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે કેજે હાલ ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. મિત્રો જો વાત આ ફોટા અંગે કરીએ તો ફોટામાં ત્રિધા લાલ કલરની શિમરી સાડીમાં જોવા મળે છે. આ ઉપરાંત તેમણે લાલ રંગ ની લિપસ્ટિક પણ કરેલી છે અને ગાળામાં નૅકલેશ પહેરેલું છે. તેમણે કાનમાં સોનેરી અને કાળા કલરની બુટ્ટી પણ પહેરેલી છે.
જ્યારથી ત્રિધાએ આ ફોટો સોશ્યલ મીડિયા પર મુકીયો છે ત્યારથી લોકો દ્વારા તેને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. મિત્રો જણાવી દઈએ કે ત્રિધાએ વેબસીરીઝ ઉપરાંત અનેક ફિલ્મો માં પણ કામ કરેલ છે. ઉપરાંત તેમણે મલયાલમ અને તમિલ સાથો સાથ બંગાળી અને તેલુગુ ભાષામાં પણ કામ કરેલું છે. હાલમાં તેમના અનેક ચાહકો છે.