Entertainment

જ્યારે એક બુર્ખો પહેરેલ મહિલા લગ્નના સ્ટેજ પર દુલ્હાને ગળે માળીયા પછી ખોલવા લાગી બુર્ખો પછી જે…જુઓ વિડીયો

Spread the love

મિત્રો હાલના ટેકનોલોજીકલ યુગમાં દરેક વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમોમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. અહીં લોકો પોતાના ફોટા અને વિડીયો મૂકે છે. ઉપરાંત વિવિધ માહિતીઓ પણ એકબીજા સાથે શેર કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયાના આવા માધ્યમનો ઉપયોગ મનોરંજન મેળવવા પણ થતો હોય છે.

સોશ્યલ મીડિયાના આવા વિવિધ માધ્યમો ઉપર લોકો દ્વારા રોજ બરોજ હજારોની સંખ્યામાં વિડિયો અપલોડ થતા હોય છે. આવા વીડિયો પૈકી અમુક વીડિયો લોકોને ઘણાં જ પસંદ આવે છે. અમુક વિડીયો લોકોને હસાવે છે તો અમુક વીડિયો જોયા બાદ લોકો ભાવુક થઈ જાય છે. સૉશ્યલ મીડિયા ના માધ્યમ પર લગ્ન ને લગતા વીડીયો ઘણા જ વાયરલ થતા હોય છે.

હાલ આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઈ રહ્યું છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન ઘણું જ મહત્વ ધરાવે છે. માટે દરેક વ્યક્તિની ઈચ્છા પોતાના લગ્ન સમયે પોતાનો પરિવાર અને પોતાના મિત્ર હાજર હોય તેવી ઈચ્છા ધરાવતા હોય છે. પરંતુ ઘણી વખત લગ્ન સમયે એવા બનાવો પણ સામે આવી છે. જેને જોયા પછી સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે. હાલ આવો જ એક લગ્ન નો વિડીયો વાયરલ થઈ રહ્યું છે.

મિત્રો જોવાતા વાયરલ થતા વિડીયો અંગે કરી વીડિયોમાં જોઇ શકાય છે કે આ વિડીયો લગ્નનો છે. કે જ્યાં લગ્નની વિવિધ વિધિઓ પૂર્ણ થઈ ગઈ જે બાદ વર અને કન્યા એક સ્ટેજ પર ઊભા છે અને તેમના સગા સંબંધીઓ અને મિત્રો આ દંપતી ની લગ્ન અંગેની શુભકામનાઓ પાઠવવા માટે એક પછી એક સ્ટેજ પર આવે છે. તેવામાં એવું બને છે કે જેને જોઈ સૌ કોઈ આશ્ચર્ય ચકિત થઈ જાય છે. મિત્રો આ સમયે બને છે એવું કે એક બુરખાધારી મહિલાઓ સ્ટેજ પર આવી જ અને કન્યાને લગ્ન અંગે ની શુભકામના પાઠવે છે.

જે બાદ આ બુરખાધારી મહિલા વર પાસે જાય છે. અને તેને ગળે મળીને લગ્નની શુભકામના પાઠવે છે આ જોઈને સૌ કોઈ નવાઈ પામે છે ત્યારબાદ મહિલા સ્ટેજ પર જ પોતાના બુરખો ઉતારવા લાગે છે જે બાદ એવું કંઈ દેખાય છે જે લોકો હસવા લાગે છે ખરેખર આ કોઈ મહિલા નહીં પરંતુ વર નો મિત્ર હતો કે જે બુરખો પહેરીને મહિલાના વેશમાં આવીને આ દંપતી સાથે મજાક કરી રહ્યો હતો જુઓ વિડિયો.

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *