પરિવારએ ન માન્યો પ્રેમ ! જેના કારણે સાથે જીવવાના સપના જોતાં આ પ્રેમી જોડાએ સાથે કરી આત્મ હત્યા જાણ થયા પછી પરિવારમા…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ઘણા વ્યક્તિઓ સાથે સંપર્ક આવે છે જે પૈકી અમુક વ્યક્તિઓ સાથે તેમના સંબંધો ઘણા ગાઢ બનતા જાય છે. મિત્રો આવો જ એક ગાઢ સંબંધ પ્રેમ છે. આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ માટે પ્રેમ ઘણો જરૂરી છે. અને આવા પ્રેમીઓ દ્વારા એવી પણ ઇચ્છા રાખવામા આવતી હોઈ છે કે અન્ય લોકો પણ પોતાના આવા પ્રેમને સમજે.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે પ્રેમ આંધળો હોઈ છે. એક વાર પ્રેમ માં પાડનાર વ્યક્તિ પોતાના પ્રેમી કે પ્રેમિકા સાથે રહેવા માટે અનેક પ્રક્રાના કર્યો કરી બેસે છે. આપણે સૌ જાણીએ છિએ કે આપણા સમાજ માં લોકોની પ્રેમને લઈને માનસિકતા ઘણી સંકુચિત છે. લોકો પ્રેમ ને સારી બાબત માનતા નથી. જેના કારણે ઘણા પરિવારો આવા પ્રેમ સંબંધ ને માન્યતા આપે છે તો ઘણા પરિવાર આવા સંબંધને માન્યતા આપતા નથી.
જો કે આવા પરિવાર નો હેતુ પોતાના પુત્ર કે પુત્રીને હેરાન કરવાનો નહીં પરંતુ તેમના માટે એક સારું ભવિસ્યને લઈને ચિંતા ને કારણે તેઓ આવા સંબંધ ને માનતા નથી. જો કે પ્રેમ એટલે બે વ્યક્તિ વચ્ચે નો એવો આત્મીય સંબંધ કે જ્યાં પોતાનો પ્રેમી કે પ્રેમિકા પોતાની સાથે હોઈ કે પોતાની સાથે ના હોઈ છતા પણ તેમના માટે સતત સારી જ ભાવના રાખવી. જો કે ઘણી વખત પરિવાર દ્વારા જે પ્રેમ સંબંધને માન્યતા આપવામાં નથી આવતી તેવા પ્રેમી જોડાઓ એવા પગલાં ભરી લે છે કે જેના વિશે કોઈ વિચારી પણ ના શકે.
આપણે અહીં એક એવાજ પ્રેમ પ્રસંગ અંગે વાત કરવાની છે કે જ્યાં પરિવાર દ્વારા પ્રેમ ને માન્યતા ન આપતા એક પ્રેમી જોડાએ સાથે ગળા ફન્શો ખાઈ ને આત્મ હત્યા કરી હતી. તો ચાલો આપણે દુઃખદ બનાવ અંગે વધુ માહિતી મેળવીએ.
મિત્રો મળતી માહિતી અનુસાર આ ઘટના બિષ્ણુપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઉડિયા વિસ્તાર માં સર્જાયો હતો. કે જ્યાં એક પ્રેમી પંખીડાએ આત્મ હત્યા કરી હતી. જો વાત આ પ્રેમી યુવક યુવતિ અંગે કરીએ તો જણાવી દઈએ કે આ યુવક નું નામ અમિત ઓરાં છે જ્યારે યુવતિ નું નામ જમુની કુમારી છે.
જણાવી દઈએ કે આ યુવક યુવતિ વચ્ચે સાળા ના સમયથી જ પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. આ પ્રેમ પ્રસંગ યુવક ના પરિવાર ને માન્ય ના હતો જેના કારણે યુવકે પોતાનું ઘર છોડી દીધું હતું. અને યુવતિના ઘરે ચાલ્યો ગયો હતો. જો કે તેમના આ પ્રેમ પ્રસંગથી યુવતિના પરિવાર ને કોઈ વાંધો ન હતો.
આ કારણે યુવક નો પરિવાર અવાર નવાર યુવક અને યુવતિ તથા તેમના પરિવાર સાથે ઝઘડો કરતા હતા. આ કારણે એક દિવસ આ યુવક અને યુવતિ ઘરેથી ચાલ્યા ગયા અને એક જંગલ માં જઈને દોરી ની મદદથી એક સાથે આત્મ હત્યા કરી લીધી.