શિલ્પા શેટ્ટી અને તેમની પુત્રિનો વિડીયો વાયરલ જેમાં તે પક્ષિને જોઈને…જુઓ વિડીયો..
મિત્રો હાલના સોશ્યલ મીડિયા ના સમય માં સામાન્ય લોકથી લઈને ઘણા કલાકારો પણ આવા માધ્યમોનો ઉપયોગ કરે છે. તેઓ પોતાના ચાહતવર્ગ સાથે સંકળાયેલા રહેવા માટે આવા માધ્યમો નો ઉપયોગ કરે છે. મિત્રો આવા ઘણા કલાકારો ના વિડીયો સોશ્યલ મીડિયા પર અવાર નવાર વાયરલ થતાં હોઈ છે. હાલમાં આવો જ એક ક્યૂટ વિડીયો સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.
મિત્રો જણાવી દઈએ કે આ વિડીયો શિલ્પા શેટ્ટી અને તેમની 2 વર્ષની પુત્રી સમીષા નો છે. મિત્રો આપણે સૌ શિલ્પા શેટ્ટી વિશે જાણીએ છિએ તેઓ બોલીવુડ ના ઘણા જ ખ્યાતનામ અભિનેત્રી છે. તેમનો જાદુ પહેલા અને આજે પણ લોકો પર ઘણો જોવા મળે છે. તેઓ પોતાની એક્ટિંગ સ્કિલ અને અન્ય બાબત નો કારણે લોકોમાં ઘણા ચર્ચામાં રહે છે. મિત્રો જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી સોશ્યલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. અને તેઓ અનેક ફોટા અને વિડીયો સૉશ્યલ મીડિયા પર મુકતા રહે છે.
મિત્રો ફેન્સ પણ તેમના ફોટા અને વિડીયો ની રાહમાં રહે છે. હાલ તેમનો અને તેમની 2 વર્ષની પુત્રી સમીષા નો એક વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. વિડીયો માં શિલ્પા શેટ્ટી સમિષા ને ગાયત્રી મંત્ર શીખવતી નજરે પડે છે તો ચાલો આપણે આ વાયરલ વિડીયો અંગે વિગતે વાત કરીએ.
વિડીયો માં જોઈ શકાય છે કે શિલ્પા શેટ્ટી ની પુત્રી ઘાયલ પક્ષીને જોઈને નિરાશ થઈ જાય છે આ જોઈને શિલ્પા સમિષાને ગાયત્રી મંત્રનો પાઠ કરવાનું કહે છે. જે બાદ સમિષા માતાની વાત માનીને તોતલી અવાજમાં મંત્રનો જાપ કરે છે. જણાવી દઈએ કે તેમનો આ વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને 9 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. જુઓ વિડીયો.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.