મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં છે હાલમાં લોકો દ્વારા સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો નો ઉપયોગ ઘણા મોટા પ્રમાણમાં કરવામાં આવી રહ્યું છે સોશિયલ મીડિયાના આ માધ્યમો પર લોકો વિવિધ ફોટાઓ અને વિડીયો જોવાનું પસંદ કરતા હોય છે આપણે સૌ જાણીએ છીએ કે સોશિયલ મીડિયાના આવા માધ્યમો પર સામાન્ય વ્યક્તિથી લઈને મોટી મોટી હસ્તીઓ પણ જોવા મળે છે.
જેમાં કલાકારોનો પણ સમાવેશ થાય છે આવા કલાકારો બોલિવૂડમાં ટકી રહેવા અને ફેન્સ વચ્ચે લોકપ્રિયતા મેળવવા માટે સોશિયલ મીડિયા પર વારંવાર પોતાના ફોટા અને વિડિયો શેર કરતા રહે છે તેવામાં હાલમાં એક વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે ચાલો આપણે આ વિડીયો અંગે માહિતી મેળવીએ જણાવી દઈએ કે વાયરલ વિડિયો ઉર્ફિ જાવેદ નો છે કે જેઓ પોતાના હોટ અને બોલ્ડ લુક ના કારણ હાલ ઘણા ચર્ચામાં છે.
મિત્રો જણાવી દઈએ કે હાલમાં જ તેઓ એરપોર્ટ પર નજરે પડ્યા હતા પરંતુ આ સમયે તેમણે જે પહેરવેશ પહેર્યો હતો તે ચર્ચાનો વિષય બની રહ્યો છે. તેમનો આ લુક જોયા પછી કેટલાક લોકો એવું પણ કહે છે કે ઉર્ફી પાસે ન તો કામ છે અને ન તો ટેલેન્ટ. એટલા માટે તે સોશિયલ મીડિયા પર તેના નકામા કપડા અને શરીર બતાવતી વાયરલ થતી રહે છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.