વરમાળા સમયે કન્યાએ બધાની સામે જ કરી એવી હરકત જેના કારણે તેનો વર…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લગ્નનો સમયગાળો વ્હાલી રહ્યો છે તેવામાં અનેક વ્યક્તિઓ આ સમયગાળા માં એક બીજા સાથે પવિત્ર સંબંધથી જોડાઈ જશે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં લગ્નને ઘણું મહત્વ આપવામાં આવે છે દેશમાં લગ્નને એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો લગ્ન દરેક વ્યક્તિના જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે. માટે જ આ યાદગાર દિવશને વધુ ને વધુ યાદગાર બનાવવા માટે લોકો ઘણા પ્રયત્ન કરે છે.
આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો દ્વારા સોશ્યલ મીડિયાનો ઉપયોગ ઘણા મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. તેવામાં સોશ્યલ મીડિયા પર લોકોને લગ્નને લગતા વિડિઓ જોવા ઘણા પસંદ પડે છે. લોકો ને લગ્નના ડાન્સ અને લગ્નની સજાવટ ઉપરાંત લગ્નની વિવિધ વિધિઓ અને અન્ય તમામ વસ્તુઓ જોવી ગમે છે જેના કારણે સોશ્યલ મીડિયા પર લગ્નના વિડિઓ ઘણા વાયરલ થતા રહે છે. હાલમાં સોશ્યલ મીડિયા પર લગ્નનો એક આવોજ વિડિઓ વાયરલ થઇ રહ્યો છે. જેમાં વર કન્યા ને વરમાળા પહેરાવવા માટે જાય છે પરંતુ જે બને છે તેને જોઈને લોકો નવાઈ પામે છે.
મિત્રો જો વાત વાયરલ વિડિઓ અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે કે આ વિડિઓ લગ્નનો છે. અહીં એક દંપતી એક બીજા સામે ઉભી છે. વિડિઓ જોતા માલુમ પડે છે કે વરમાળા નો સમય ચાલી રહ્યો છે તેવામાં વર જયારે કન્યા ને વરમાળા પહેરાવવા માટે જાય છે. તેવામાં કન્યા પોતાની લચક બતાવે છે અને વર સાથે મજાક કરવાના હેતુથી પોતે પોતાના સ્થાને જ ઉભી રહીને પાછળ ની તરફ ઝુકી જાય છે.
જે બાદ કન્યા ની આવી લચક જોઈને લોકો નવાઈ પામે છે. અને તેના વખાણ કરે છે. મિત્રો જણાવી દઈએ કે હાલમાં આ વિડિઓ સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે લોકો વિડિઓ જોયા પછી તેના પર વિવિધ કમેન્ટ પણ કરે છે.જે પૈકી એક વ્યક્તિ લખે છે કે આ બહેન પાક્કું યોગા ટીચર હશે. જયારે અન્ય લખે છે કે પહેલી વાર મેટ્રિક્સ વાળી કન્યા જોવા મળી.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.