Categories
Entertainment

ઉપ્સ મોમેન્ટ ! ડાન્સ કરતા સમયે બધાની સામે નોરા ફતેહિ ના કપડાં ઉડી ગયા જેના કારણે..જુઓ વિડીયો

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે લોકો દ્વારા બોલીવુડની ફિલ્મો અને તેમના કલાકારો ને ઘણા પસંદ કરવામાં આવે છે. તેવામાં આ કલાકારો પોતાને ફેન્સ સાથે સતત સંપર્ક માં રહેવા માટે અનેક પ્રયાસો કરે છે. આ માટે દરેક કલાકારો સોશ્યલ મીડિયા ઉપરાંત અલગ અલગ પ્લેટફોર્મ પર લોકોને રૂબરૂ પણ મળે છે.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે બોલીવુડ માં આવવું અને તે બાદ બોલીવુડ માં ટકી રહેવુ ઘણું મુશ્કેલ છે. આ માટે કલાકારોએ ઘણી મહેનત કરવી પડે છે. આ માટે તેઓ જાહેરમાં કે અલગ અલગ શો માં પણ જતા હોઈ છે. જો તેમાં પણ વાત અભિનેત્રિઓ અંગે કરીએ તો તેઓ પોતાને અન્ય અભિનેત્રીઓ કરતા સુંદર બતાવવા અને પોતાની અદાઓ નો જાદુ લોકો પર બતાવવા માટે ઘણા પ્રયત્ન કરે છે.

આ માટે ઘણી વખત અભિનેત્રીઓ એવા કપડાંઓ પણ પહેરીલે છે જેના કારણે તેમને ઘણી વખત મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. અને આવા કપડાંઓ ના કારણે તેમને ઘણી વખત જાહેરમાં શર્મનો સામનો કરવો પડે છે જેને ઉપ્સ મોમેન્ટ કહેવામાં આવે છે. હાલમાં સોશ્યલ મીડિયા પર નોરા ફતેહિ નો આવો જ એક ઉપ્સ મોમેન્ટ નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

મિત્રો જો વાત વાયરલ થતાં આ વિડીયો અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે કે નોરા ફતેહીએ બ્લુ વન પીસ ડ્રેસ પહેર્યો હતો. અને તેમના આ ડ્રેસની બાજુમાં સ્ટાઇલિશ કટ હતો. જો કે તેમનો આ ડ્રેસ તેમની માટે મુશ્કેલી બની રહી. જણાવી દઈએ કે જ્યારે નોરા ડાન્સ કરતી વખતે તે ગોળ ગોળ ફેરવા લાગી તેવામાં તેમનો આ સ્ટાઇલિશ ડ્રેસ ઉડવા લાગ્યો. અને આ દરમિયાન નોરાના અંડરગારમેન્ટ કેમેરામાં કેદ થયા હતા. જો કે નોરાએ તેના ડ્રેસને સંભાળવાની ઘણી કોશિશ કરી, પરંતુ ત્યાં સુધીમાં તે ઓપ્સ મોમેન્ટનો શિકાર બની ગઈ હતી.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *