મોની રોય ના લગ્ન ની તસ્વીર અને વિડીયો વાયરલ સાસરે પહોચતાનિ સાથે થયું એવું કે..જુઓ વિડીયો અને તસ્વીરો..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે તેવામાં લગ્નની આ સિઝન માં અનેક લોકો પોતાના જીવનસાથી સાથે જોડાઇ જશે અને તેમની સાથે સાત જન્મો સુધી સાથે રહેવાના વચન લેશે. જો કે લગ્નનો આ માહોલ હાલમાં ટીવી અને બોલીવુડ ના કલાકારો પર પણ જોવા મળ્યો છે કે જ્યાં આજ વખતે અનેક કલાકારો ને તેમના જીવન સાથી મળી ગયા છે.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હિન્દી ફિલ્મ અને શો ઉપરાંત તેમના કલાકારો લોકોમાં ઘણી મોટી લોકપ્રિયતા ધરાવે છે. તેવામાં પોતાના પસંદગી ના કલાકાર વિશે જાણવાની ઇચ્છા દરેક ફેન માં હોઈ છે. હાલમાં મોની રોય તેમના લગ્નને લઈને ઘણા ચર્ચા માં છે. મિત્રો આપણે સૌ મોની રોય ને જાણીએ છિએ.
ટીવી ના નાના પરદા પર પોતાની આગવી ઓળખ ધરાવનાર મોની રોય કોઈ પરિચય ના મહોતાજ નથી. તેમણે જેવી રીતે નાગિન નો રોલ કર્યો છે તેના કારણે આ સીરીયલ અને તેની પછિના ભાગો પણ સફળતા ના શિખરો ઉપર પહોચિ ગયા છે. મોની રોય અવાર નવાર પોતાના હોટ લુક અને એક્ટિંગ ના કારણે ચર્ચામાં રહે છે.
જો કે હાલમાં મોની રોય અલગ જ કારણથી ચર્ચામાં છે જણાવી દઈએ કે હાલમાં જ મૌની રોયે પોતાના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા છે જણાવી દઈએ કે આ લગ્ન 27 જાન્યુઆરી ના રોજ થયા છે. જો વાત લગ્ન સ્થળ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે ગોવામાં લગ્ન કર્યા છે. તેમના આ લગ્ન મલયલી અને બંગાળી રિવાજથી થયા છે.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો આ સમય ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે તેવામાં મોની અને સૂરજ ના લગ્નના ફોટાઓ અને વિડીયો હાલમાં સૉશ્યલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે. જેમાં લગ્નની અલગ અલગ વિધિઓ ને લઈને મોની રોયએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમુક પોસ્ટ શેર કરી છે.
જો વાત આ વાયરલ ફોટા અને વિડીયો અંગે કરીએ તો જણાવી દઈએ કે હાલમાં લગ્ન બાદ મોની અને સૂરજ પહેલીવાર મુંબઈ આવ્યા છે. જે બાદ મૌની તેના સાસરે પહોંચી ગઈ છે. આ સમયે સસરામા જે રીતે મોની નું ભવ્ય સ્વાગત કરવામા આવ્યું તેના પણ ઘણા ફોટા વાયરલ થઈ રહ્યા છે.
મોની રોય ના ગૃહ પ્રવેશ ના વિડીયો માં જોઈ શકાય છે કે મૌનીએ લાલ રંગની સાડી પહેરેલી છે. ઉપરાંત જો વાત સૂરજ વિશે કરીએ તો તેણે આ પ્રસંગે સફેદ રંગના કપડાં પહેર્યા છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણા દેશમાં લોકો લગ્નને એક તહેવાર ની જેમ ઉજવે છે તેવામાં લગ્ન સમયે અને તે બાદ પણ અનેક વિધિઓ કરવામાં આવે છે.
View this post on Instagram
આવી વિધિઓ અંગે પણ મોનિએ વિડીયો સોશ્યલ મીડિયા પર ઉપલોડ કર્યા છે. આ સમયના એક વિડીયો માં બંને દૂધિયા પાણીના વાસણમાં વીંટી શોધતા પણ જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે આ રમત લગ્ન બાદ રમવામાં આવે છે આ રમત માં વીટી શોધનાર વ્યક્તિ નું ઘરમાં ચાલે તેવી માન્યતા છે. જો કે જણાવી દઈએ કે આ રમત માં સૂરજ હારી ગયો અને મૌની જીતી ગઈ. જણાવી દઈએ કે હાલમાં આ ફોટાઓ અને વિડીયો સોશ્યલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે અને લોકો મોની તથા સૂરજ ને લગ્નની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.