Entertainment

ફિલ્મ પ્રમોશન માટે માં દીપિકા અને અનન્યા બિકીની પહેરીને પાણી માં ઉતરી પરંતુ ફોટાઓ જોઈને લોકોએ કરી એવી કમેન્ટ કે..જુઓ ફોટા

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય સોશ્યલ મીડિયા નો છે તેવામાં આપણે સૌ જાણીએ છિએ કે સૉશ્યલ મીડિયા ના આ માધ્યમો પર સામાન્ય વ્યક્તિ થી લઈને મોટી મોટી હસ્તિઓ પણ જોવા મળે છે આવી હસ્તિઓ માં ફિલ્મ કલાકારો નો પણ સમાવેશ થાઈ છે. આવા કલાકારો પોતાના ચાહક વર્ગ સાથે જોડાયેલા રહેવા અને તેમની વચ્ચે પોતાના ફોટા અને વિડીયો શેર કરવા માટે આ માધ્યમો નો ઉપયોગ કરે છે. લોકો પણ પોતાના ચાહીતા કલાકારો ના ફોટા અને વિડીયો જોવા ઘણા જ પસંદ કરે છે.

જો કે આપણે સૌ જાણીએ છિએ કે સોશ્યલ મીડિયા પર દરેક કલાકાર ઘણી મોટી ફેન ફોલોઇન ધરાવે છે માટે અહીં સોશ્યલ મીડિયા પર પણ અનેક કલાકારો પોતાની ફીલ્મ પ્રમોટ કરે છે તેવામાં આપણે અહીં એવા જ અમુક ફોટાઓ અંગે વાત કરવાની છે કેજે હાલમાં સોશ્યલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે.

મિત્રો જણાવી દઈએ કે હાલમાં જ દીપિકા પાદુકોણ-અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ ‘ગેહરાઇયાં’ ગયા શુક્રવારે ‘એમેઝોન પ્રાઇમ વીડિયો’ પર રિલીઝ થઈ ગઈ છે. જો કે જણાવી દઈએ કે હાલમાં લોકો તરફથી આ ફિલ્મને મિશ્ર પ્રતિભાવો મળી રહ્યા છે. જણાવી દઈએ કે કરણ જોહર કેમ્પ દ્વારા નિર્માણ પામેલી આ ફિલ્મનું અલગ અલગ જગ્યાએ પ્રમોશન ચાલી રહ્યું છે. તેવામાં ફિલ્મને વધુ પ્રમોટ કરવાના હેતુથી ફિલ્મ ‘ગેહરાઇયાં’ ની આખી સ્ટાર કાસ્ટ ખરેખર ગહેરા એટલે કે ઊંડા પાણીમાં જઈને ફોટો શૂટ કરવાયા છે.

જણાવી દઈએ કે ફિલ્મ પ્રમોશન માટે કરવામાં આવેલા આ ફોટોશૂટમાં દીપિકા પાદુકોણે ઓરેન્જ કલરની સિંગલ પીસ બિકિની પહેરીને અલગ અલગ પોઝ આપ્યા હતા. જ્યારે વાત ફિલ્મ ની અન્ય લીડ એટલે કે અનન્યા પાંડે અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે વ્હાઇટ કલરની ટુ પીસ બિકિની પહેરી હતી.

જ્યારે વાત ફિલ્મના મેલ સ્ટાર્સ એટલે કે સિદ્ધાંત ચતુર્વેદી અને ધૈર્ય અંગે કરીએ તો તેમણે પણ પાણીની અંદર જઈને ફોટો શૂટ કરાવ્યો આ સમયે તેમણે રેગ્યુલર કેઝયુઅલ કપડાં પહેરીને પાણીમાં ડૂબકી લગાવી હતી. હાલમાં તમામ કલાકારો ના ફોટાઓ સોશ્યલ મીડિયા પર છવાયેલા છે જ્યાં એક તરફ લોકો આ ફોટા પસંદ કરે છે તો બીજી તરફ લોકો તેના પણ મજાક પણ કરે છે.

આ ફોટાઓ જોયા બાદ કોઇકે લખ્યું કે, ‘પારલે-જી બિસ્કિટને ચામાં બે મિનિટ માટે ડુબાડી રાખીએ પછી તેની આવી જ હાલત થાય!’ આ ઉપરાંત એક તસવીરમાં દીપિકા પાણીની અંદર ઊભડક બેઠેલી દેખાય છે. તે જોઇને લોકોએ બિલો ધ બેલ્ટ કમેન્ટ્સ કરવા માંડી હતી. તેમણે લખ્યું કે, ‘અરે યાર, સ્વિમિંગ પૂલમાં પોટ્ટી ન કરો!’ તેવી પણ કોમેન્ટ કરી આ સમયે એક યુજરે ફિલ્મ પ્રત્યે પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું કે  ‘ગેહરાઇયાં ફિલ્મ એટલી બકવાસ છે કે આખી ટીમે છુપાવા માટે જળસમાધિ લઈ લીધી!’

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *