IndiaNational

માઇનસ 30 ડિગ્રી તાપમાન અને 15700 ફૂટ ઉંચાઈ પર આ વીર જવાને જે કરી બતાવ્યું જોઈને તમને સેના પર ગર્વ થશે..જુઓ વિડિઓ

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ ની ઈચ્છા પોતાની માતૃ ભૂમિ અને દેશ માટે કંઈક ખાસ કરી છૂટવાની હોઈ છે આપણે સૌ જાણીએ છીએ કે આપણે સૌ પોતાના દેશ માટે પોતાનો જીવ દેવા પણ તૈયાર રહીયે છીએ. દરેક વ્યક્તિ દેશ સેવા માટે કંઈક કરી બતાવવા માટે ઘણા તત્પર હોઈ છે પોતાની આવી જ ખાસ લાગણી ના કારણે અમુક લોકો દેશની અલગ અલગ સેનાઓમાં જોડાઈ ને દેશ સેવામાં ના કામમાં જોડાઈ જાય છે.

આપણે સૌ જાણીએ છીએ કે દેશની સેના દરેક કુત્રિમ કે કુદરતી પ્રકારની આપદાઓમાં દેશ અને દેશવાસીઓ રક્ષા માટે સતત કાર્યરત રહે છે. તેવામાં આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશના વીર જવાનો દેશની પોતાના છેલ્લા શ્વાસસુધી સેવા કરે છે અને જરૂર જણાય તો પોતાનો જીવ આપતા પણ ખચકાતા નથી અને હસતા મુખે દેશ માટે વીરગતિને પણ પામે છે.

આપણે સૌ જાણીએ છીએ કે આપણી સેનાના વીર જવાનો આપણા માટે સાચા સુપર હીરો છે તેઓ પોતાનો વિચાર કરતા પહેલા દેશ અને દેશ વાસીઓ નો વિચાર કરે છે આપણે સૌ જાણીએ છીએ કે સેનાના જવાનો પોતાના ઘર પરિવારથી દુર સરહદ પર રહે છે કે જેથી આપણે આપણા પરિવાર સાથે સુરક્ષિત રહી શકીએ.

આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશ ની સેના વિશ્વની સૌથી કુશળ અને બહાદુર સેના છે. તેવામાં સેનાના વીર જવાનનો આવો જ એક પરાક્રમ નો વીડિઓ હાલમાં સોસ્યલ મીડયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે જેને જોયા પછી દરેક વ્યક્તિ સેના પર ગર્વની અને પોતે સુરક્ષિત હોવાની લાગણી અનુ ભાવી રહ્યા છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણોદેશ ઘણો જ વિશાળ છે અને કુદરતી રીતે પણ ઘણો સમૃદ્ધ છે આપણે અહી અનેક ઋતુઓ જોવા મળે છે જેની અસર અલગ અલગ રાજ્યમાં વધુ કે તીવ્ર પ્રમાણમાં જોવા મળે છે પરંતુ આપણા દેશના જવાનો આવી કુદરતી ઋતુઓને પણ ટક્કર આપીને દેશ સેવામાં સતત લાગ્યા રહે છે.

જ્યાં લોકો સામાન્ય તાપમાનથી થોડું તાપમાન વધે ત્યાં ગરમીને કારણે બેહોશ થઇ જાય છે તેવામાં દેશનું સૌથી ગરમ પ્રદેશ એટલે કે રાજસ્થાન ના રણમાં પણ દેશના જવાનો પુરતી સ્ફ્રુતી થી અને ચોકસાઈ પૂર્વક દેશ સેવા કરી રહ્યા છે. આ ઉપરાંત જો વાત ઠંડી અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે જયારે પણ દેશનું તાપમાન ૫ કે ૮ ડીગ્રી આસપાસ સુધી પહોચે છે કે તરત જ લોકો ઠંડીના કારણે થીજી જાય છે.

તેવામાં હાલમાં જે વીડિઓ વાયરલ થઇ રહ્યો છે તે ઠંડીમાં માઈનસ ૩૦ ડીગ્રી નો છે. જણાવી દઈએ કે આ વીડિઓ ભારત તીબ્બેતસીમા પોલીસ દ્વારા તેમના ટ્વીટર પર શેર કર્યો છે વીડિઓ માં જોવા મળતા જવાનનું નામ રતન શિહ છે જણાવી દઈએ કે તેઓ ITBPના કમાન્ડર છે અને તેમની ઉમર ૫૫ વર્ષ છે. વીડિઓ નો ખાસ વાતએ છે કે તેઓ જમીનથી આશરે ૧૭૫૦૦ ફૂટ ઉચાઇ પર આવેલી જગ્યા ઉપર માઈનસ ૩૦ ડીગ્રી તાપમાન માં એક શ્વાસે ૬૫ પુશ અપ કર્યા છે જે તાપમાને લોકો મુસ્કેલથી જીવે છે તે તાપમાને આ જવાને જે કાર્ય કર્યું છે તેના કારણે દરેક લોકોને સેના પર ઘણો ગર્વ થઇ રહ્યો છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *