નીતા અંબાણી પાસે છે એક એવી મૂર્તિ કે જે વિશ્વમાં સૌથી મોંઘી છે કિંમત છે એટલી વધુ કે કોહીનૂર હીરો.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલના સમય માં લોકોને વૈભવી અને શાનદાર જીવન જીવવું ઘણું પસંદ છે આવું જીવન જીવવા માટે નાણાં ની જરૂર પડે છે. આપણે સૌ જાણીએ છીએ, કે હાલના સમય માં પૈસા નું મહત્વ ઘણું છે. જેના કારણે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં વધુ ને વધુ ધનવાન બનવા ઇચ્છે છે. કે જેથી વ્યક્તિ પોતાની જીવન જરૂરિયાત ની વસ્તુથી લઈને મોજ શોખની તમામ વસ્તુઓ આસાનીથી ખરીદી શકે.
મિત્રો આપણે અહીં એક એવા જ પરિવાર વિશે વાત કરવાની છે કે જેઓ ભારત ના અને એશિયાના સૌથી ધનવાન પરિવાર પૈકી એક છે. આપણે અહીં અંબાણી પરિવાર વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છીએ, કે અંબાણી પરિવાર પોતાના વ્યવસાય અને પોતાના શાહી જીવનશૈલી ના કારણે ઘણા ચર્ચામાં રહે છે. આજના સમય માં મુકેશ અંબાણી દેશ અને એશિયા ના સૌથી ધનવાન વ્યક્તિ છે.
તેમાં પણ જો વાત નિતા અંબાણી અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છિએ કે નીતા અંબાણી મુકેશ અંબાણીની પત્ની છે. નીતા અંબાણી ઘણીવાર મીડિયાના સમાચારોનો ભાગ બની રહે છે. તેમના પતિની જેમ તે પણ ખૂબ સક્રિય છે. જણાવી દઈએ કે નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ છે. ઉપરાંત તેઓ આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સના માલિક પણ છે.
આજ કારણે તે દેશભરમાં જાણીતો ચહેરો બની ગઈ છે. ટ્રિલિયન સંપત્તિની માલિક હોવાથી નીતા અંબાણીની જીવનશૈલી પણ ખૂબ રસાળ છે. તેના ઘરથી લઈને તેની કાર અને વ્યક્તિગત વિમાન સુધી, તે તેની સમૃધ્ધિમાં ચાર ચાંદ લગાવે છે. આપણે સૌ જાણીએ છિએ કે નીતા અંબાણી પોતાના આવાજ વૈભવી શોખ ને કારણે ચર્ચા માં રહે છે.
હાલમાં પણ આવી જ્ એક વસ્તુ ને લઈને નીતા અંબાણી ઘણા ચર્ચા માં છે. જણાવી દઈએ કે હાલમાં જ નીતા અંબાણી ના ઘર ની એક તસ્વીર વાયરલ થઈ રહી છે જેમાં એક ઘણી જ કિંમતી વસ્તુ જોવા મળેલી છે. જણાવી દઈએ કે આ કિંમતી વસ્તુ એક સોનાની મૂર્તિ છે, જે ભારતમાંથી નહીં પણ વિદેશથી મંગાવવામાં આવી છે. અંબાણીના ઘરમાં સ્થાપિત આ મૂર્તિની કિંમત ગણી શકાય તેમ નથી કારણકે તે ઘણી અમુલ્ય છે.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે મુકેશ અંબાણી જ્યાં રહે છે તે ઘર ખૂબ જ આલીશાન અને વૈભવી છે. મુકેશ અંબાણીના આ ઘરનું નામ એન્ટીલીયા છે, જે વિશ્વનું બીજું સૌથી કિંમતી અને આલીશાન ઘર છે. મુકેશ અંબાણીના આ ઘરમાં દુનિયાની સૌથી કિંમતી વસ્તુઓ છે.