Entertainment

રણવીર અને આલિયા ના લગ્ન પછી થયો મોટો ખુલાસો. તમે જાણશે તો ચોકી ઉઠશો.

Spread the love

બૉલીવુડ ના સ્ટાર સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચા હોય છે. હાલમાં જ બૉલીવુડ ના સ્ટાર એવા રણવીર કપૂર અને આલિયા ભટ્ટ ના લગ્ન થયા હતા. રણવીર કપૂર અને આલિયા ભટ્ટે ઘણા બધા મુવી માં કામ કરેલું છે. અને બન્ને એ સુપરહિટ મુવી આપેલી છે. આખા બૉલીવુડ માં રણવીર કપૂર નું ખુબ જ નામ છે. બૉલીવુડ માં તેમની ખુબ જ ઈજ્જત છે.

રણવીર આને આલિયા બન્ને બૉલીવુડ માં સુપરહિટ મુવી આપીને પોતાનું ખુબ જ નામ કમાય ચુક્યા છે. ગયા મહિના માં જ રણવીર અને આલિયા એ લગ્ન કરીને લગ્ન ના બંધન માં બંધાય ગયા હતા. આ મહિને રણવીર કપૂર અને આલિયા ફરી એક વાર ચર્ચા માં જોવા મળે છે. સોશિયલ મીડિયા પર ખબર જાણવા મળી કે રણવીર કપૂર આલિયા ના બાળક ના પિતા બની શકે તેમ નથી. શું હશે કારણ કે તે પિતા બની શકે તેમ નથી.

આ ખબરે હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ જોર પકડેલું છે. તમને જણાવી દઈ એ કે રણવીર નું જેવું નામ બૉલીવુડ માં છે તેવુ જ નામ આલિયા નું પણ છે. આલિયા એ પોતાના બેસ્ટ લેવલ પર પહોંચવા માટે ઘણો બધો સંઘર્ષ કરવો પડ્યો હતો. આલિયા અને રણવીર ના લગ્ન જીવન વિષે ખુબ જ મોટો ખુલાસો સામે આવ્યો છે. શા માટે રણવીર આલિયાના બાળક ના પિતા બની શકે તેમ નથી.

કારણ જાણવા મળ્યું કે રણવીર કપૂર પોતાની આવનારી મુવી માં એટલા બધા વ્યસ્ત છે કે તે આલિયા ને ટાઈમ આપી શકતા નથી. અને આલિયા પણ હાલમાં માતા બનવા નથી ઇચ્છતી તે પોતાના કેરિયર માં હજુ આગળ વધવા માંગે છે. લગ્ન બાદ બન્ને પોતપોતાના કામોમાં ખૂબ વ્યસ્ત થઇ ચૂકેલા છે. આથી કહી શકાય કે રણવીર અને આલિયા હાલમાં તો માતા-પિતા બને તેવી કોઈ શક્યતાઓ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *