પહેલી વાર વાળ કપાવતા બાળકે વાળંદ ને ગુસ્સામાં આવીને એવા હાવભાવ આપ્યા કે તે બાળકની ક્યૂટનેસ પણ દિલ હારી જશો…..જુવો વિડિયો
બાળકો મનના સાફ અને સાચ્ચા હોય છે આથી તોં તેમને ભગવાન નું રૂપ માનવામાં આવે છે.નાના બાળકો ઘણી વાર એવી હરકતો કરતા હોય છે કે તેમની માસૂમિયત ના દરેક લોકો દિવાના થઈ જાય છે.નાના બાળકો તો એટલા સાચા હોય છે કે તે કોઈ પણ કામ કરે આકર્ષક અદામાં થી દરેક લોકોના દિલને આકર્ષી લે છે.નાના બાળકો એવી હરકતો કરતા હોય છે કે જે જોઈ હસવું આવી જાય છે.આજે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે.
જેમાં બાળકોની માસુમિયતની સાથે સાથે મસતીના વિડીયો અને ક્યૂટનેસના વિડીયો જોતાં જ લોકોનો દિવસ બની જતો હોય છે. જેમાં નાના બાળકો ની શરારતો, ક્યૂટ હાવભાવને ભોળપણ દરેક લોકોનું દિલ જીતી લેતા હોય છે. ત્યારે હાલમાં એક આવો જ નાના બાળકનો વિડીયો સામે આવી રહ્યો છે. જેની ક્યૂટનેસ દરેકના દીલને સ્પર્શી રહી છે. જી હા બાળકના પહેલીવાર વાળ કપાતા હોવાથી આ માસુમિયત થી ભરેલ ગુસ્સામાં બાળક પોતાના ચહેરાના જે હાવભાવ આપે છે.
તે દરેક લોકોના દીલને જીતી રહ્યા છે.વાસ્તવમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાનું બાળક પોતાની માતાના ગોદમાં બેઠું છે અને વાળંદ ની પાસે તેઓ વાળ ક્પાવા માટે આવ્યા હોય એમ લાગી રહ્યું છે આમ જ્યારે વાળંદ તે બાળકના વાળને કાપે છે તો બાળક ચહેરા પર એવા હાવભાવ જોવા મલી જાય છે કે જે જોઈને દરેક લોકોનો દિવસ બની રહ્યો છે.
આ બાળક ના વાળને જોવો વાળંદ પોતાના હાથમાં કાપવા માટે લે છે કે તે બાળક પોતાનો ચહેરો એવો બનાવી લે છે અને હોઠ બહાર કરી ને ગુસ્સામાં હોય એમ જાણવી રહ્યું છે તેની આ ક્યૂટનેસ પર લાખો લોકો દિલ હારી ગ્યાં છે, હાલમાં તો લોકોને આ બાળક નો વિડીયો બહુ જ પસન્દ આવ્યો છે એમાં પણ બાળકના જે હાવભાવ જોવા મલી રહ્યા છે તે લોકોના દીલને આકર્ષિત કરી રહ્યા છે.આ બાળકનો ક્યૂટનેસ દર્શાવતો વિડીયો ઇન્સત્રાગરમ પર જોવા મળી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
View this post on Instagram