દુલકર સલમાન એ બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ને લઈને કહ્યું એવું કે સાંભળીને રણવીર સિંહ ના તો હોશ જ ઉડી ગયા….જાણો શું કહ્યું
આજે બૉલીવુડ ના સ્ટાર્સ ની સાથે સાથે સાઉથ સિનેમા ના સ્તરોને પણ દર્શકો દ્વારા પ્રેમ પ્રાપ્ત થઇ રહ્યો છે. જેમાં હવે બૉલીવુડ ના અભિનેતાની સાથે સાઉથ ના સ્ટારસ પણ અભિનય કરતા જોવા મલી જાય છે. ત્યારે સાઉથ અભિનેતા દુલકર સલમાન ને પણ દરેક લોકો જાણે જ છે તેમની મનમોહક અદાઓ અને સ્તાઈલ તેમના ફેન્સ ને ઘાયક કરવાનો એક પણ અવસર મુક તા નથી ત્યારે હાલમાં અભિનેતા દુલકર સલમાન એ બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોપન ને લઈને એક બહુ જ મોટો ખુલાસો કર્યો છે.
જેમાં અભિનેતા નું કહેવું છે કે તે દીપિકા પાદુકોણ નો બહુ જ મોટો ફેન છે અને જ્યારે દુબઈમાં પહેલીવાર દીપિકા પાદુકોણ ને જોઈ ત્યારે તેમનું દિલ ઝડપથી ધડકવા લાગ્યું હતું. રોપોસો પર એક ચેટ સેશન દરમિયાન દુલકર સલમાન એ નેટફ્લિક્સ પર અપકમિંગ રિલીઝ ‘ ગન્સ એન્ડ ગુલાબ ‘ ને અનુરૂપ એક સ્ટાર ને એક ગુલાબ અથવા તો એક ગન આપવાની હતી. ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે દીપિકાને શું આપશે તો તેમને ખુલાસો કર્યો હતો કે ગુલાબ, કેમકે તે મારી માટે ગુલાબ સમાન છે. હું ‘ ઓમ શાંતિ ઓમ ‘ પાંચથી દીપિકાનો બહુ જ મોટો ફેન છું.
મને યાદ છે જ્યારે હું દુબઈમાં કામ કરતો હતો તો તે ‘ કાર્તિક કોલિંગ કાર્તિક ‘ ના પ્રીમિયર ની માટે ત્યાં આવી હતી. હું કઈ પણ કરીને પ્રીમિયર ની ટિકિટ મેળવવામાં કામિયાબ રહ્યો. હું રેડ કાર્પેટ ના કિનારે ઉભો હતો. જ્યા મેં તેમને પહેલીવાર વ્યક્તિગત રૂપથી જોઈ હતી. તે મારા માટે એક ‘ ઓમ શાંતિ ઓમ ‘ નો એક સમય હતો. જ્યારે તેમને દીપિકા પાદુકોણ પ્રત્યેના પોતાના પ્રેમ ની વિષે વાત કરી તો ત્યાં જ તેમને શાહરુખ ખાન. સલમાન ખાન, અમિતાબ બચ્ચન, અલ્લુ અર્જુન જેવા સ્ટારસ ને પણ એક ગુલાબ આપ્યું .
જ્યારે રજનીકાંત ને એક ગન આપી. લાઈવ શો દરમિયાન તેમને એ પણ પૂછવામાં આવ્યું કે શું તેમની સાથે ક્યારેય કોઈ ક્રેજી ફેન મોમેન્ટ આવ્યું છે તો તેમને જણાવાયું કે હું મારા બધા ફેન્સ ને પ્રેમ કરું ચુ. હું એ સમયે ટેન્શનમાં આવી જાય ચુ કે જ્યારે યુવા ફેન્સ પોતાની બાઈક દ્વારા મારો પીછો કરે છે. આ બહુ જ ડરાવનું હોય છે અને તેમના માટે સુરક્ષિત પણ નથી.
પ્લેટફોર્મ પર લાઇવ શો દરમિયાન દુલ્કરે હૂક સ્ટેપ્સ પણ કર્યા અને રશ્મિકા મંદન્નાની ‘સામી સામી’, રામ ચરણની ‘નાટુ નાટુ’, કેટરીના કૈફની ‘ચિકની ચમેલી’ જેવા સ્ટાર્સ વિશે વાત કરી. ‘ગન્સ એન્ડ ગુલાબ’ એ ‘પ્રથમ’ની મનમોહક વાર્તા છે, જે ગુલાબગંજ નામના અણધાર્યા અને અનિશ્ચિત શહેરમાં 90ના દાયકાની શરૂઆતમાં સેટ કરવામાં આવી હતી. આ સીરિઝ નેવુંના દાયકામાં બોલિવૂડ માટે એક ઓડ છે જે દાયકાના આકર્ષણને પાછી લાવે છે.