ખૂંખાર દીપડા અને મગર વચ્ચે પાણી ની વચ્ચે છેડાયું ધમાસાણ યુદ્ધ…દીપડા એ મગર ને ત્યાં સુધી જકડી રાખ્યો કે…જુઓ વિડીયો.
આપણને રોજબરોજ સોશિયલ મીડિયા પર નવા વિડીયો જોવા મળતા હોય છે. ક્યારેક જંગલી પશુ પ્રાણીના એવા લડાઈ વિડીયો વાયરલ થતા હોય છે કે, આપણે જોઇને હચમચી જઈએ. ફરી એક એવો જ લડાઈ નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મગરમચ્છ અને એક દિપડો ભયંકર રીતે લડે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક મગરમચ્છ પાણીની અંદર એક ટેકરા ઉપર આરામ કરી રહ્યો હોય છે.
એવામાં એક દિપડો છાનો માનો મગરમચ્છનો શિકાર કરવા પાણીની અંદર ઘૂસે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દીપડો પાણીમાં ઘૂસીને મગરનો શિકાર કરતો જોવા મળે છે. લોકો આ વિડીયો જોઈને હચમચી ગયા છે. મગર જ્યારે પાણીમાંથી બહાર આવીને ટેકરા ઉપર આરામ કરતો હોય છે. ત્યારે દીપડો તેની સામે ક્યારે આવી જાય તેને પણ ખ્યાલ રહેતો નથી. અને અચાનક જ મગજની ગરદન પકડી લે છે અને બંને વચ્ચે ધમાસાન યુદ્ધ છેડાઈ જાય છે..જુઓ વિડીયો.
વીડિયોમાં જોઈ શકાય છે કે દીપડો મગરને તેના દાંતમાં ત્યાં સુધી જકડી રાખે છે કે, જ્યાં સુધી મગર મૃત્યુ ના પામ્યો હોય. આમ દીપડો એક શિકારી પ્રાણી છે તે ગમે તે પ્રાણીને લુપાઈને શિકાર કરતો હોય છે. મગર પાણીમાં રહેતો તો હોવાથી તેનો શિકાર કરવો અઘરો છે. પણ દીપડો પાણીની અંદર ઘુશીને પણ મગજનો શિકાર કરી બેઠે છે.
આ લડાઈ નો વિડીયો જોઈને લોકો પણ હલ બલી ગયા છે. કારણ કે આવી લડાઈ તો ક્યારેક જ જોવા મળે અને ખાસ તો જંગલમાં જ આવી અથડામણ થતી હોય છે. જંગલમાં રહેતા પશુ પ્રાણીઓ પોતાનું પેટ ભરવા માટે આવે અનેક નાના મોટા શિકાર કરતા હોય છે. અને જીવિત રહેતા હોય છે. આપણે આવા અનેક વિડીયો ટીવી માં પણ નિહાળી શકતા હોઈએ કે જ્યાં આવું ભયંકર યુદ્ધ ચાલતું હોય છે. અને જંગલી પશુ-પ્રાણીઓ આવા અનેક શિકાર કરતા હોય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.