બજરંગદાસ બાપા જેવા સંત બીજી વાર ના થાય ! આ ભાભા એ બાપા ના ચમત્કાર ની એવી વાત કરી કે વિડીઓ જોઈ રુવાટા ઉભા થઈ જશે…. જુઓ વિડીઓ
સૌરાષ્ટ્ર સંતોની ભૂમિ છે અને આ સૌરાષ્ટ્રની ભૂમિમાં અનેક મહાન પુરુષો અને સંતો થઈ ગયા છે. આજે અમે આપને પરમ પૂજ્ય શ્રી બાપા સીતારામ એટલે કે બજરંગદાસ બાપુની હયાતીની વાતો જણાવીશું આ વાતો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે આપણે જાણીએ છીએ કે વડીલો પાસે બેસવાથી અલગ મલકની વાતોની સાથે જ્ઞાન મળે છે.
જ્ઞાન એ તેમના અનુભવને આધારને તેમની આંખોએ જોયેલ હોય છે હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, આ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક બાપા બજરંગદાસ બાપુની પરચાની વાતો કહી રહ્યા છે.બજરંગદાસ બાપુ બગદાણામાં જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી તેમણે અનેક પરચાઓ દેખાડ્યા છે અને ને તેમના પરચાઓ હાજર રહેતા આપણે એક લોકવાયકા પ્રમાણે સૌ કોઈ જાણીએ છીએ.
બજરંગદાસ બાપુ પાસે એક બંડી હતી એ બંડીમાં જ્યારે જ્યારે બાપુ હાથ નાખે ત્યારે તેમના હાથોમાં પૈસા આવી જાતા અને આ પૈસા તેઓ સતકાર્યોના આર્થે વાપરતા અને તેમના બંડીમાંથી ક્યારે પણ પૈસા ખૂટ્યા જ નથી અને આ ચમત્કાર એ પ્રભુ શ્રીરામને ભક્તિ અને તેમની યથાર્થ વિશ્વાસનું જ પ્રતિક હશે તેવું આપણે કહીએ તો પણ ખોટું નથી.
જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક વૃદ્ધ બાપા બજરંગદાસ બાપુ ની વાતો કરી રહ્યા છે તેઓ એ બજરંગદાસ બાપુને રૂબરૂ જોયેલા છે અને તેઓ કહે છે કે હું બાપુ પાસે 5:00 વાગ્યા સુધી બેસતો પણ બાપાના ખિસ્સા ખાલી થાય જ નહીં. ખિસ્સા ભરેલા જ હોય છે. બાપા એ પણ કહે છે કે, બાપા બ્રાહ્મણો માટે ચુરમાના લાડુ બનાવે છે. વિગતવાર વાતો તમે બાપાના સ્વંમુખે સાંભળશો તો વધુ દિવ્યતાનો અનુભવ.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!