POK માં બની ભયંકર દુર્ઘટના ! LPG ભરેલું ટેન્કર હજારો ફૂટ ઊંડી ખાઈ માં ખાબક્યું..દર્દનાક વિડીયો જોઈ ધ્રુજી જશે…
આપણી સમક્ષ રોજબરોજ અનેક એક્સીડંટ ના વિડીયો સામે આવતા હોય છે. લોકો ની એક ભૂલ અને કામ તમામ થઇ જતું હોય છે. ક્યારેક લોકો રસ્તા પર સ્ટન્ટ કરતા કરતા વિડીયો ઉતારવામાં ને ઉતારવામાં પોતાના મૃત્યુ ને આમન્ત્રણ દેતા હોય છે. તો ક્યારેક કાર ની બોનેટ પર બેસી ને અવનવા વિડીયો ઉતારતા હોય છે. હાલ એવો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો પી.ઓ.કે માંથી સામે આવ્યો છે.
આ વિડીયો માં જોઈ શકાય છે કે એક ટેન્કર એક ખીણ વાળો પહાડી રસ્તો પાર કરવાની કોશિશ કરતો હોય છે. ત્યારે લોકો તે ટેન્કર ચાલક ને રસ્તો ભયંકર હોવાના લીધે રસ્તો ન ઓળંગવાની સલાહ આપે છે. છતાં ટેન્કર ચાલક રસ્તો ક્રોસ કરે છે. બીજી બાજુ ખુબ ઊંડી ખાઈ હતી. આથી ટેન્કર અચાનક બેલેન્સ ગુમાવી દે છે. અને હજારો ફૂટ ઊંડી ખાઈ માં ચાલ્યું જાય છે..જુઓ વિડીયો.
لوہار گلی مظفرآباد ایبٹ آباد روڈ پر لینڈ سلائیڈنگ سے ٹرک حادثہ 💔
اللّٰہ پاک سب کو حادثات سے بچائے.#truckaccident #Kashmir #muzaffarabad pic.twitter.com/y1lAMzwpm9— Husnain Mukhtar Qureshi (@nainiii_qureshi) August 7, 2022
જાણવા મળ્યું કે, આ ટેન્કર માં એલ.પી.જી ગેસ હતો. એલ.પી.જી ભરેલું ટેન્કર અચાનક નીચે પડી જતા લોકો ના દિલો ની ધડકન પણ તેજ થઇ જવા પામી હતી. સદનસીબે એલ/પી/જી ભરેલું ટેન્કર ફાટ્યું ન હતું. આથી મોટી જાનહાની ટળી ગઈ હતી. આમ આવો ભયંકર વિડીયો જોઈ ને લોકો પણ હચમચી ગયા હતા.
આ વિડીયો ને અત્યાર સુધી માં ઘણા લોકો એ જોઈ લીધો છે. અને આવા ભયંકર વિડીયો જોઈ ને હચમચી ગયા છે. જો આ ટેન્કર માં બ્લાસ્ટ થઇ ગયો હોત તો મોટી જાનહાની થવાની સંભાવના હતી. આવા અનેક જોખમ ભર્યા વિડીયો આપણે સોશિયલ મીડિયા પર નિહાળવા જોવા મળે છે. જેમાં લોકો ચાલાકી કરવામાં જોખમ ખેડતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!