Entertainment

નીતા અંબાણી અને મુકેશ અંબાણી નો એકસાથે ગીત ગાતા નો એવો વિડીયો સામે આવ્યો કે તે જોયા બાદ તમે પણ દંગ રહી જશો…. જુવો વિડિયો

Spread the love

બીજનેસમેન મુકેશ અંબાણી અને તેમની પ્યારી પત્ની નીતા અંબાણી પોતાની શાનદાર બોન્દિંગ અને મધુર સ્વભાવ ના કારણે જાણીતા  છે. બંને 38 વર્ષ થી પોતાનું લગ્ન જીવન ખુશી ખુશી એન્જોય કરી રહ્યા છે અને અત્યારે પણ પોતાની પબ્લિક અપિયરેન્સ ના દરમિયાન કપલ ગોલ્સ દેતા રહેતા હોય છે. જ્યારે એકવાર તેઓ સુપરહિટ ટોક શો ‘ Rendezvous with Simi Garewal ‘ માં શામિલ થયા  હતા ત્યારે તેમણે એક સાથે બહુ જ ખૂબસૂરત ગીત ગયું હતું. હવે જ્યારે તેમના આ ઇન્ટરવ્યુ ની જૂની ક્લિપ ફરી પોસ્ટ કરવામાં આવી છે તો તેમના લાખો ફેંસ આ ગીત સાંભળીને દંગ રહી ગ્યાં છે.

શો ની હોસ્ટ અને અભિનેત્રી સિમી ગરેવાલ દ્વારા પોતાના ઇંસ્ત્રાગામ હેન્ડલ પર શેર કરવામાં આવેલ આ વિડિયોમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણિ એક ખૂબસુરત ગીત પર પોતાનો અવાજ મેળવતા જોવા મળી રહ્યા છે. વિડિયોની શરૂઆત માં નીતા અંબાણી ને તેના પ્યારા પતિ ને પોતાની સાથે ગાવા માટે કહેતી હોય એ સંભળાઈ રહ્યું છે. ત્યાર બાદ તેમણે અમિત કુમાર, આશા ભોસલે અને કિશોર કુમાર નું ફેમસ બૉલીવુડ ગીત ‘ આતી રહેગી બહારે ‘ ગીત ખૂબસૂરતી થી ગાયું હતું. તેમની સૂરીલી અવાજ સાંભળીને દરેક લોકો ખુશ થઈ ગ્યાં હતા.

ત્યાં જ  સેમી પણ બહુ જ દિલચસ્પી અને પ્યાર સાથે તેમનું ગીત સાંભળી રહી હતી. આ શો માં નીતા અંબાણી મેચિંગ બ્લાઉજ ની સાથે પિચ કલર ની એમ્બ્લેશીદ સાડી માં હમેશાની જેમ ખૂબસૂરત લાગી રહી હતી.તેમણે પોતાના લૂકને ડાયમંડ એન્ડ પર્લ સ્ટડેડ જ્વેલરી તથા મિનિમલ મેકઅપ માં પૂરો કર્યો હતો. જેમાં સોફ્ટ વિન્ડ આઇલાઇનર, ઓપન હેર, સ્ટોન બિંદી, ન્યુડ લિપસ્ટિક અને બ્લશ્દ ચિક્સ શામિલ હતા. બીજી બાજુ મુકેશ અંબાણી વ્હાઇટ શર્ટ અને રેડ ટાઈ ની સાથે બ્રાઉન કલર ના પેન્ટશુટ માં જોવા મળ્યા હતા. જેવો આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો કે નોટિજન્સ નીતા અંબાણી ના  વખાણ કરવા લાગ્યા.

એક યુજરે લખ્યું કે ડાઉન ટુ અર્થ કપલ ત્યાં જ બીજા નોટિજન્સ એ લખ્યું કે સનાતન વિશ્વાસ જ સફળતા નું રહસ્ય છે. ત્યા જ એક અન્ય એ કમેંટ કરતાં લખ્યું કે બંને એકસાથે બહુ જ પ્યારા લાગે છે નીતા અંબાણિ  આના કરતાં પણ વધારે સુંદર હતી. 23 જૂન 2023 માં મુકેશ અંબાણી અને નીતા અંબાણી એ ‘ વ્હાઇટ હાઉસ ‘ માં અમેરિકી રાસ્ટ્રપતિ જો બાઇડેન અને ફર્સ્ટ લેડી જિલ બાઇડેન દ્વારા આયોજિત ભારત ના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ના ‘ યુએસ સ્ટેટ ડિનર ‘ માં ભાગ લીધો હતો. આ આયોજન માટે નીતા અંબાણિ એ રેશમ ની સાડી પસંદ કરી હતી. ત્યાં જ મુકેશ અંબાણી બ્લેક બંધગળા સેટ માં હેન્ડસમ લાગી રહ્યા હતા. આ ઇવેંટ થી સામે આવેલ તસ્વીરો માં મુકેશ અને નીતા એ સુંદર પિચાઈ અને તેમની પત્ની અંજલી પિચાઈ સાથે પણ પોઝ આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Simi Garewal (@simigarewalofficial)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *