ટેલિવિઝન જગતમાં છવાય ગયું શોકનું મોજું ! આ દિગ્ગ્જ કલાકારનું 79 વર્ષની વયે નિધન થતા સૌ કોઈ ભાવુક….ૐ શાંતિ
મશહૂર ફિલ્મ નિર્દેશક બીઆર ચોપરા ના ફેમસ ટીવી શો ‘ મહાભારત ‘ ના ‘ શકુની મામા ની ભૂમિકા નિભાવા માટે જાણીતા દિગ્ગજ અભિનેતા ગૂફી પેંટલ નું આજ એટલે કે 5 મેં 2023 ના રોજ સવારે 79 વર્ષની આયુ માં અવસાન થઇ ગયું છે. તેમના પરિવારના લોકોએ આ અંગે જાણ કરી છે.કે ઉંમરથી સબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ ના કારણે મુંબઈ માં તેમનું અવસાન થયું છે. ગૂફી પેંટલ ના ભત્રીજા હિતેન પેંટલ એ સમાચાર એજન્સી પીટીઆઈ ને જણાવ્યું કે દુર્ભાગ્ય થી તેઓ હવે રહયા નથી.
હોસ્પિટલ માં સવારે લગભગ 9 વાગે તેમનું અવસાન થઇ ગયું છે. ઊંઘમાં જ તેમનું અવસાન થઇ ગયું છે તેઓ 79 વર્ષના હતા. ઇન્ડિયન એક્સપ્રેસ ના અનુસાર અભિનેતા ના પરિવારના એ એક બયાન માં કહ્યું હતું કે બહુ જ દુઃખની સાથે અમે અમારા પિતા મિસ્ટર ગૂફી પેંટલ નું અવસાન થવાની ઘોષણા કરી છે. આજે સવારે પરિવાર ની વચ્ચે તેમનું અવસાન થઇ ગયું છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ તેઓને હોસ્પિટલમાં ભરતી કરવા આવ્યા હતા અને તેમની હાલત ગંભીર છે.
હિતેન એ પહેલા પીટીઆઈ ને જણાવ્યું હતું કે તેમના કાકા ઉંમરથી સબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ ને કારણે બહુ જ સમય થી બીમાર હતા. તેમને કહ્યું કે તેમને બ્લડપ્રેશર અને હાર્ટની સમસ્યા છે. આ બધું બહુ જ સમયથી ચાલી રહ્યું હતું. હવે હાલત ગંભીર થઇ ગઈ છે.આથી અમે તેમને નિગરાની માટે હોસ્પિટલ લઇ ગયા. તેઓ 7-8 દિવસથી હોસ્પિટલ માં છે, શરૂઆતમાં તેમની ગંભીર હતી પરંતુ હવે તેમની હાલત સ્થિર છે. ગૂફી ના પરિવાર માં તેમનો દિકરો, વહુ અને પૌત્ર છે.
અંતિમ સંસ્કાર આજે સાંજે લગભગ 4 વાગે ઉપનગરીય અંધેરી ના એક સમશાન ઘટમાં કરવામાં આવશે. ગૂફી ટીવી શોઝ અને ફિલ્મો બંનેમાં નજર આવી ચુક્યા છે. તેઓએ બહાદુર શાહ જફર, મહાભારત, કાનૂન, ૐ નમઃ શિવાય, CID , કોઈ હે, દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ, રાધાકૃષ્ણ અને જય કનૈયા લાલ કી જેવા શો માં જોવામાં આવ્યા છે. તેઓએ 1975 માં આવેલી ફિલ્મ ‘ રફૂ ચક્કર’ થી બૉલીવુડ માં ડેબ્યુ કર્યું હતું. જેના બાદ અભિનેતા દિલ્લગી,દેશ પરદેશ અને સુહાગ જેવી ફિલ્મો માં જોવા મળ્યા છે.