એક સેકન્ડ મા બાળક નો જીવ બચાવી લીધો ?? વિડીઓ જોઈ હચમચી જશો, જુઓ વિડીયો.
મિત્રો આપણે અનેક અકસ્માત ને લગતા બનાવો જોઈએ છીએ અને અકસ્માત ને લગતી ઘટાનો સાંભળીએ છીએ આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી અકસ્માત ની સંખ્યમાં જે રીતે વધારો જોવા મળ્યો છે તેના કારણે અનેક લોકો ને પોતાનો જીવ ગીવી ચુક્યા છે જો કે ઘણા અકસ્માત એવા પણ હોઈ છે જેમાં જાણે કોઈ ચમત્કાર સર્જાતો હોઈ તેમ અકસ્માત સમયે લોકોનો જીવ બચી જાય છે અથવાતો અકસ્માત સર્જાતો જ નથી આપણે પણ અહીં એક આવા જ અકસ્માત અંગે વાત કરવાની છે.
મિત્રો કહેવાય છે કે આ ધરતી પર જન્મ અને મૃત્યુ બે જ વસ્તુ નિશ્ચિત છે. જન્મ લેનાર વ્યક્તિ ની મૃત્યુ અવસ્ય થાય છે પરંતુ જ્યાં સુધી વ્યક્તિનું આયુસ્ય હોઈ છે ત્યાં સુધી તેને કાળ અડી પણ નથી શકતો આપણે અનેક એવા વ્યકતિઓ જોયા છે કે જેઓ કાળના મુખમાં જઈને પણ કાળને હરાવીને પાછા આવ્યા છે આપણે આવા લોકોને લકી માનીએ છીએ. તેવામાં આજનો આ આર્ટિકલ આવા જ એક લકી બાળક અંગે છે. જે માત્ર એક સેકન્ડ ના કારણે મોતને માત આપી છે.
જો વાત સોશ્યલ મીડિયા પર વાયરલ થતા આ વિડિઓ અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે કે આ વિડિઓ કોઈ રસ્તાનો છે કે જ્યાં વાહનો ની અવર જવર થઇ રહી છે. ઉપરાંત ફૂટ ફાટ પાસે અમુક નાની મોટી દુકાનો આવેલી છે. વીડિયોમાં અમુક લોકો પણ જોવા મળે છે. તેવામાં વિડિઓ માં એક નાનું બાળક પણ રસ્તાની બાજુમાં ઉભેલું જોવા મળે છે. પરંતુ આ બાળક અચાનક રસ્તામાં એક બાજુ થી બીજું બાજુ કઈ પણ વિચાર્યા વગર દોડવા લાગે છે.
બાળક જેવો અડધા રસ્તે પહોંચે છે તેવા સમયે એક ટ્રક તેજ ગતિએ પસાર થઇ રહ્યો હોઈ છે તેવામાં બાળક ટ્રકની સામે આવીને ઉભો રહી જાય છે. જો કે બાળકને દોડતો જોઈને રસ્તા માં પાસે ઉભેલો એક વ્યક્તિ પણ બાળક તરફ દોડે છે અને ટ્રેક બાળક ને ટક્કર મારે તે પહેલા વ્યક્તિ તેને પાછળ તરફ ખેંચી લે છે. જો આ ઘટના માં એક સેકેન્ડનો પણ સમય લાગ્યો હોત તો બાળક અકસ્માત નો શિકાર થઇ ગયો હોત જો કે આ સમયે ટ્રક ચાલાક પણ ઉભો રહી જાય છે અને આસ પાસ ના લોકો એકઠા થઇ જાય છે. આ ઘટના બાદ એક શીખ અવસ્ય મળે છે કે બહાર જતા સમયે નાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું જયારે વાહન ચાલકે પોતાની ગતિ માર્યાદિત રાખવી જેથી કોઈ અનીચ્નીય ઘટના ન ઘટે.