મિત્રો આપણે અવાર નવાર અનેક અક્સ્મતો ને લાગતા બનાવો અંગે જોતાં અને સાંભળતા હોઈએ છિએ. તેવામાં આવા અક્સ્મતો માં અનેક લોકો ને ઈજા થાય છે જયારે અમુક લોકોને પોતાનો જીવ પણ ગુમાવ્વો પડે છે. જો કે ઘણા અકસ્માત એવા પણ હોઈ છે કે જ્યાં લોકો ને જાન નું નુકશાન થતું નથી.
મિત્રો ઘણા લોકો પોતાના લક ના કારણે ગંભીર અક્સ્માતો માં પણ જીવિત રહી જાય છે. આ વસ્તુ કોઈ ચમત્કારથી ઓછિ નથી. અને આપણે તે વ્યક્તિના નસીબ એવું કહીએ છિએ. હાલમાં આવો જ એક અકસ્માત નો વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કે જ્યાં એક વ્યક્તિ પોતાના લક ના કારણે મોટા અકસ્માત સામે પણ જીવિત બચી ગયો.
મિત્રો જો વાત આ વાયરલ થતાં વિડીયો અંગે કરીએ તો આ વિડીયો મલેશિયા નો હોવાનું સામે આવ્યું છે. વિડીયો માં જોઈ શકાય છે કે કોઈ પ્રદેશમાં વરસાદ આવી રહ્યો છે અહીં એક વ્યક્તિ પોતાની ગાડી માંથી આ દ્રશ્ય નો વિડીયો ઉતારી રહી છે. તેવામાં જે નજરે પડે છે જેના કારણે સૌ કોઈ નવાઈ પામે છે.
વિડીયો માં જોઈ શકાય છે કે વરસાદ ના કારણે રસ્તા ભીના થઈ ગયા છે જેના પર એક સ્કૂટર તેજ રફ્તાર માં જઈ રહ્યું છે. જો કે એકા એક સ્કૂટર પોતાનું સંતુલન ગુમાવે છે અને સ્કૂટર સવાર નીચે પડી જાય છે. તેવામાં પાછળ થી એક તેજ રફ્તાર ટ્રક આવી જાય છે. જો કે આ સમયે સ્કૂટર સવાર એકા એક પોતાની ગાડી છોડી ને રસ્તા માંથી દૂર થઈ જાય છે જેના કારણે તેનો જીવ બચી જાય છે. જુઓ વિડીયો.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.