હાથી ના પગ વચ્ચે જઈ 3 વર્ષની બાળકી કરતી હતી એવું કે જેના કારણે તેના પરિવાર ના લોકો..જુઓ વિડીયો
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણી પૃથ્વી પર મનુસ્ય ઉપરાંત અનેક અન્ય જીવો પણ રહે છે. આ તમામ જીવો પૈકી અમુક જીવ પાલતુ તો અમુક જંગલી પણ હોઈ છે. આપણે સૌ જાણીએ છિએ કે સદીઓ થી માનવી અને પ્રાણીઓ વચ્ચે ઘણો ભાવાત્મક સંબંધ રહ્યો છે. આપણે સૌ જાણીએ છિએ કે પ્રાણીઓ ને જેટલો પ્રેમ આપો તેના કરતા પ્રાણીઓ વ્યક્તિ પર વધુ પ્રેમ વર્ષાવે છે.
મિત્રો આવા સમય માં કે જ્યાં માનવી પોતાની માણસાઈ ભૂલી ગયો છે તેવામાં પણ પ્રાણીઓમા માનવી ને લઈને ઘણો પ્રેમ જોવા મળે છે. હાલમાં માનવી અને હાથી નો આવો જ પ્રેમ સામે આવ્યો છે કે જ્યાં એક બાળકી અને હાથી વચ્ચે જે પ્રેમ જોવા મળે છે તે ઘણો નિઃસ્વાર્થ છે.
મિત્રો જો વાત આ વિડીયો અંગે કરીએ તો વિડીયો માં જોવા મળતી બાળકી નું નામ હર્ષિતા બોરા છે અને તેની ઉંમર માત્ર 3 વર્ષ ની છે. હર્ષિતા પોતાના ઘરમાં બાંધેલા હાથણી સાથે રમતી જોવા મળે છે. તે આ હાથણી ને ‘બીનુ’ કહી ને બોલાવે છે. વિડીયો માં જોઈ શકાય છે કે હર્ષિતા હાથણીને તેનુ દૂધ પીવડાવવા માટે કહી રહી હતી. જે બાદ આ હાથણી તેને પોતાનું દૂધ પીવા માટે સંમતિ આપી અને નાની છોકરીને તેનું દૂધ પીવા દીધું. આ બાબત ને જોઈને પરિવાર ના લોકો પણ હર્ષિતા ને પ્રોત્સાહિત કરી રહ્યા છે.
Love knows no boundaries, toddler girl drinks milk from elephant
— Somatirtha Purohit (@somatirtha) January 30, 2022
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.