મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમય માં સમગ્ર દેશ માં અકસ્માત ને લગતા બનાવો માં વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે અકસ્માત ના કિસ્સો માં વધારો નોંધાયો છે. આવા અકસ્મતો માં અનેક લોકો ઇજા ગ્રસ્ત થાય છે જયારે અનેક લોકોને પોતાના જીવ પણ ગુમાવવા પડે છે. આવા અકસ્માત એક યા બીજી વ્યક્તિની ભૂલ કે ગેર સમજ ના કારણે સર્જાતા હોઈ છે. જો કે ઘણી વખત અકસ્માત ને લગતા એવા બનાવો પણ સામે આવે છે કે જ્યાં અકસ્માત ગ્રસ્ત વ્યક્તિની કોઈ ભૂલ હોતી નથી પરંતુ સામે વાળા પક્ષકાર ના કારણે તેને અકસ્માત નો સામનો કરવો પડે છે. આવા અકસ્માત માં ઘણી વખત તેમને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે.
મિત્રો આવા અકસ્માત માં મૃત્યુ પામેલા લોકોના પરિવારની સ્થિતિ અંગે આપણે અવગત હોઈએ છીએ કારણકે આપણે સૌ જાણીએ છીએ કે પોતાના સ્નહીજનોને ખોવાનું દુઃખ કેટલું હોઈ છે. હાલ આવા જ એક દુઃખદ અકસ્માત અંગે માહિતી મળી રહી છે. કે જ્યાં એક તેજ રફ્તાર વાહને એક બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત માં એક વ્યક્તિ નું મૃત્યુ થયું હતું જયારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો.
જો વાત આ અકસ્માત અંગે કરીએ તો અકસ્માત થવાનું મૂળ કારણ અન્ય વાહનની તેજ ગતિને માનવામાં આવે છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે મોટા ભાગના અકસ્માત નું કારણ આવી ખોટી ઉતાવળ એને ગાડીની વધુ ગતિને માનવામાં આવે છે. આવા તેજ રફ્તાર ના કારણે ઘણી વખત અન્ય વ્યક્તિને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. જો વાત આ અકસ્માત અંગ કરીએ તો આ અકસમાત સુપૌલ જિલ્લાના રાજગાવ ચોક પાસે આ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત માં એક તેજ રફ્તાર ગાડીએ એક અપાચી બાઈક કે જેનો નંબર બી આર 50 એસ 1984 છે તેને ટક્કર મારી હતી. જણાવી દઈએ કે અકસ્માત સમયે આ બાઈક પર બે લોકો સવાર હતા. જે પૈકી એક 23 વર્ષના યુવકનું અકસ્માત બાદ ઘટના સ્થળે મૃત્યુ થયું હતું જયારે યુવક ને ગંભીર રીતે ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. અકસ્માત અંગે જાણ થતા પોલીસ ટિમ ઘટના સ્થળે પહોંચી હતી.
જો વાત અકસ્માત માં મૃત્યુ પામેલા વ્યક્તિ અંગે કરીએ તો આ અકસ્માત માં નીતીશ કુમાર નામના એક 23 વર્ષના યુવક નું મૃત્યુ થયું છે. જો વાત તેમના પરિવાર અંગે કરીએ તો તેમના પિતાનું નામ અર્જુન પ્રસાદ યાદવ છે. જણાવી દઈએ કે તેઓ ત્રિવેણી ગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર ના પત્તર ઘટ્ટી ના રહેવાસી હતા. જયારે અકસ્માત માં ઈજાગ્રસ્ત વ્યક્તિ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી