પ્રેમની આટલી આકરી સજા? પ્રેમ માટે બન્યો યુવક માંથી યુવતિ પરંતુ થયો એવો હાલકે જાણી ચોકી જાસો
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં પ્રેમના નામે ખોટા કામ કરવાના અનેક બનાવો સામે આવ્યા છે કે જ્યાં પ્રેમના નામે પૈસા માંગવામાં આવે છે પ્રેમ ના નામે શરીર સુખ લેવામાં આવે છે કે પ્રેમના નામે હત્યા પણ કરવામાં આવે છે આવા બનાવો સમાજ માટે ખરેખર ખતરા સમાન છે. ત્યારે ફરી એક વખત પ્રેમનો ઘણો વિચિત્ર બનાવ સામે આવ્યો છે.
કે જ્યાં એક મિત્રએ પોતાના બીજા મિત્ર ને પ્રેમમાં દગો આપ્યો છે આ ઘટના અંગેની વિગતો આ પ્રમાણે છે. આ વાત બે મિત્રો અર્જુન અને રવિની છે જણાવી દઈએ કે તેઓ એક સાથે કામ કરતા હતા જે બાદ આ બંને પુરુષ મિત્રો વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા અને રવિ અર્જુન ના પ્રેમમાં પાગલ થઈ ગયો જે બાદ રવિએ અર્જુન ને લગ્ન માટે પણ પ્રસ્તાવ મૂક્યો.
જો કે અર્જુને પણ લગ્ન માટેનો આ પ્રસ્તાવ સ્વિકાર્યો પરંતુ અર્જુને રવિ સામે શરત મૂકી કે લગ્ન પહેલા તેને પોતાનું જેન્ડર બદલવું પડશે. એટલે કે પુરુષ માંથી સ્ત્રી બનવું પડશે. જોકે રવિ આ વાત માની ગયો અને રિયા બની ગયો જે બાદ બંનએ લગ્ન પણ કર્યા.
રવિ ના પરિવારે પણ આ બદલાવ સ્વિકર્યો પરંતુ જે અર્જુન માટે રવિ રિયા બન્યો હતો તે અર્જુને થોડા સમય સાથે રહી મન ભરાઈ ગયા પછી રિયા ને છોડી દીધી અને તે રિયા ને કિન્નર ના હવાલે પણ કરવા માંગતો હતો જોકે હાલમાં રિયાએ આ અંગે પોલીસ ની મદદ લીધી છે પોલીસે જણાવ્યું કે ઘટનામાં જે પણ આરોપી હશે એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.