India

ભાવુક કરતો વિડીયો! મજબૂરી લોકોને ઘણા હેરાન કરે છે આ વિડીયો જોઈને તમારી આખો પણ ભરાઈ આવશે..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે કુદરત દ્વારા મળેલ આ જીવન ઘણું અમૂલ્ય છે. જોકે જીવન મેળવવુ જેટલુ સરળ છે તેના કરતા ઘણું કઠિન તેને જીવવું છે. આપણે સૌ જાણીએ છિએ કે જીવનમાં વ્યક્તિ ને અનેક સમસ્યાઓ નો સામનો કરવો પડે છે. જે પૈકી સૌથી વિકટ સ્થિતિ આર્થિક હોઈ છે જ્યારે વ્યક્તિ ની આર્થિક હાલત ખરાબ હોઈ છે ત્યારે તેને અનેક સમસ્યાઓ નડે છે.

તેમાં પણ જીવન જીવવું અને પરિવાર નું ભરણ પોષણ કરવાની પણ જવાબદારી હોઈ તો વ્યક્તિ ને બે છેડા ભેગા કરવા મુશ્કેલ પડી જતા હોઈ છે. આપણે સૌ અનેક એવા લોકો જોયા છે કે જેમણે પોતાની આર્થિક ખરાબ પરીસ્તીથી ને પોતાની કમજોરી બનવા દીધી નથી અને ગરીબી સામે લડી ને પણ પોતાનું જીવન જીવે છે.

હાલમાં આવોજ એક વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને લોકો ભાવુક થઈ રહ્યા છે આ વિડીયો મહિન્દ્રા કંપની ના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પોતાના સોશ્યલ મીડિયા પર સેર કર્યો છે આ સમયે તેઓ એક ભાવુક સંદેશ પણ લખે છે.

જો વાત વાયરલ વિડીયો અંગે કરીએ તો તેમાં એક સાઇકલ સવાર વ્યક્તિ જોઈ શકાય છે આ વ્યક્તિ ના માથા પર એક વિશાળ પોટકુ લઈને સાઇકલ પર જઈ રહ્યો હોઈ છે. આ સમયે વ્યક્તિના બંને હાથ પોટકા પર છે. જ્યારે હેન્ડલ પર તેણે વગર હાથે પણ કંટ્રોલ કરેલ છે. વિડીયો માં વ્યક્તિ હેન્ડલ પકડ્યા વગર પણ ઘણી સારી રીતે સાઇકલ ચલાવતો જોઈ શકાય છે આ વિડીયો સેર કરતા આનંદ મહિન્દ્રાએ લખ્યું કે

‘આ માણસ એક માનવ સેગવે છે જેના શરીરમાં ગાયરોસ્કોપ છે! યુવાનનું સંતુલન શાનદાર છે. જો કે, મને દુઃખની વાત એ છે કે આપણા દેશમાં તેના જેવા ઘણા લોકો છે જે પ્રતિભાશાળી જિમ્નેસ્ટ/ખેલાડીઓ હોઈ શકે છે, પરંતુ તેઓને ઓળખવા અને તાલીમ આપવી સરળ નથી.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *