બાળક નું માથું દરવાજા મા ફસાયા બાદ એવી રીતે કાઢવામા આવ્યુ કે વિડીઓ જોઈ મગજ કામ કરતુ બંધ થઈ જશે… જુઓ વિડીઓ
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની એવી ઘટનાઓ સામે આવતી હોય છે, કોઈ કારણોસર બાળકનો જીવ જોખમમાં મુકાઈ જતો હોય છે, જેમાં મોટાભાગે બાળક કોઈક ના ખાવાની વસ્તુઓ ગળી જતા હોય છે તેમજ ક્યારેક એવી જગ્યામાં ફસાઈ જતા હોય છે કે તેનો જીવ પણ જોખમમાં મુકાઈ જાય છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયોમાં તમે જોઈ શકશો કે એક બાળકનું માથું ડેલામાં ફસાઈ જાય છે. આ જોઈને કોઈપણ વ્યક્તિઓનો જીવ અઘ્ધર ચડી જાય કારણ કે લોંખડના સળિયા વાળા આ ડેલામાં વચ્ચો વચ્ચ બાળકનું માથું ફસાઈ ગયું છે. આ માથું કાઢવા માટે માત્ર સળિયા કાપવા પડે તેવી પરિસ્થિતિ છે.
આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે માથું ફસાયેલું હોવા છતાં પણ આ બાળક ડરતું કે રડતું નથી. અન્ય યુવાનો બાળકનું માથું કાઢવાનો પ્રયત્ન કરે છે છતાં પણ બાળકનું માથું નીકળતું નથી ત્યારૅ આ દ્રશ્ય જોઈને કોઈપણ વ્યક્તિને આને બાળક પર દયા આવી જશે. અચાનક જ વિડીયોનામાં જોઈ શકશો કે બાળક આળો થઇને આખે આખો બહાર નીકળી જાય છે, અંતમાં આ વિડીયો આપણને હસાવી દે છે અને એ સમજાય જાય કે બાળકો કેટલા તોફાની અને હોશિયાર હોય છે,
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.