પતિ ના મોત બાદ આ વ્યક્તિ સાથે સ્વિમિંગ પુલ મા મજા કરતી જોવા મળી મંદીરા બેદી…. જુઓ તસવીરો કેવા પોઝ આપ્યા
અભિનેત્રી મંદિરા બેદી એ ટીવી, બોલીવુડ અને ક્રિકેટ ની દુનિયા સુધી પોતાની અલગ જ ઓળખાણ બનાવી લીધી છે.હવે અભિનેત્રીને કોઈ ઓળખાણ ની જરૂર નથી. મંદિરા અભિનેત્રી હોવાની સાથે સાથે એક સારી હોસ્ટ અને એન્કર પણ છે. આની સાથે જ અભિનેત્રી સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ જોવા મલી આવે છે. હાલમાં મંદિરા ની એક તસવીર સોશિયલ મીડિયા પર છવાઈ રહી છે.
જેને જોઈને લોકો બહુ જ ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા મંદિરા બેદી એ થોડી તસ્વીરો પોતાના ઇન્સત્રાગરમ હેન્ડલ પર શેર કરી હતી. જેમાં તે આદિત્ય મોટવાની સાથે સ્વિમિંગ ફૂલમાં મસ્તી કરતી જોવા મળી હતી. પરંતુ થોડા કલાકો પછી પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી હટાવી દીધી હતી. આ દરમિયાન તસવીર દૂર કરતાં પહેલા ઘણા લોકોએ આ તસવીર જોઈ અને ઇન્ટરનેટ પર શેર પણ કરી દીધી હતી.
તસ્વીરો જોયા બાદ લોકો અભિનેત્રી ને સવાલ કરી રહ્યા છે કે શું તે પોતાના પતિ રાજ કૌશલ ને ભૂલી ગઈ છે અને શું આદિત્ય મિત્ર કરતાં વધુ છે. રિપોર્ટ્સ અનુસાર આ તસવીર મંદિરા અને આદિત્ય ના માલદીવ વેકેશન ની છે ,જાણકારી માટે જણાવી દઈએ કે મંદિરા બેદી ના પતિ રાજ કૌશલ નું હાર્ટ અટેક આવવાથી 2021 માં અવસાન થઈ ગયું હતું. જેના પછી અભિનેત્રી તૂટી ગઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!